Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 328
________________ Bસ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૬ ૧૩ વ્યારા–ષ્ય ‘તપસિ' પ્રવૃતિસ્વરૂપે, વિમ્ ?–૩' ૩દ્યત: તે कारणेनैषां साधुलक्षणं 'पूर्णम्' अविकलम्, कथम् ?-अनेन प्रकारेण साधयन्त्यपवर्गमिति साधवः, यतश्चैवं ततः साधव एव भण्यन्ते साधवो, न चरकादय. इति, निगमनं चैतदिति गाथार्थः ॥१३६॥ इत्थमुक्तं दशावयवम्, प्रयोगं त्वेवं वृद्धा दर्शयन्ति-अहिंसादिलक्षणधर्म साधकाः साधव एव, स्थावरजङ्गमभूतो परोधपरिहारित्वात्, तदन्यैवंविधपुरुषवत्, विपक्षो दिगम्बरभिक्षुभौतादिवत्, इह ये. । स्थावरजङ्गमभूतो परोधपरिहारिणस्ते उभयप्रसिद्ध वंविधपुरुषवदहिंसादि लक्षणधर्मसाधका दृष्टाः, तथा च साधवः स्थावरजङ्गमभूतोपरोध-परिहारिण " इत्युपनयः, तस्मात्स्थावरजङ्गमभूतोपरोधपरिहारित्वात्ते-हिंसादिलक्षणधर्मसाधकाः ।। साधव एवेति निगमनम्, पक्षादिशुद्धयस्तु निदर्शिता एवेति न प्रतन्यन्ते ॥१३६॥ | एवमर्थाधिकारद्वयवशात् पञ्चावयवदशावयवाभ्यां वाक्याभ्यां व्याख्यातमध्ययनमिदम् । ટીકાર્થઃ વળી પૂર્વે વર્ણવેલા સ્વરૂપવાળા તપમાં સાધુઓ ઉદ્યમી છે. તેથી તેઓનું - સાધુલક્ષણ સંપૂર્ણ છે. પ્રશ્ન : સાધુલક્ષણ પૂર્ણ કેવી રીતે ? ઉત્તર : આ પ્રકારે તેઓ અપવર્ગને-મોક્ષને સાધે છે, માટે તે સાધુઓ છે. અર્થાત્ તેમની પાસે સંપૂર્ણ સાધુલક્ષણ છે. (જો તેઓ પાસે સાધુલક્ષણ સંપૂર્ણ ન ન હોત તો તેઓ અપવર્ગને સાધી ન શકત. પણ સાધી શકે છે માટે તેઓમાં સંપૂર્ણ - સાધુલક્ષણ મનાય.) શા આવું છે માટે જે સાધુઓ જ સાધુ કહેવાય. ચરકાદિ નહિ. * આ નિગમન છે. ના (૧૩૧મી ગાથામાં નિગમને બતાવી દીધું, ૧૩૩મી ગાથામાં નિગમનશુદ્ધિની ના શરુઆત કરી. | હવે આ ૧૩૬મી ગાથામાં કહે છે કે “આ નિગમન છે” પણ એનો અર્થ આ પ્રમાણે | કે સમજવો કે આ નિગમનશુદ્ધિ છે. કે અથવા તો “સાધુઓ જ સાધુ કહેવાય છે” એટલો અંશ તો નિગમન જ છે. એટલે કે કે એ અપેક્ષાએ નિગમને કહ્યું હોય એમ સંભવિત છે.) આ પ્રમાણે દશ અવયવવાનું અનુમાન કહ્યું. વE F S E = =

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366