________________
Bસ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૬ ૧૩
વ્યારા–ષ્ય ‘તપસિ' પ્રવૃતિસ્વરૂપે, વિમ્ ?–૩' ૩દ્યત: તે कारणेनैषां साधुलक्षणं 'पूर्णम्' अविकलम्, कथम् ?-अनेन प्रकारेण साधयन्त्यपवर्गमिति साधवः, यतश्चैवं ततः साधव एव भण्यन्ते साधवो, न चरकादय. इति, निगमनं चैतदिति गाथार्थः ॥१३६॥ इत्थमुक्तं दशावयवम्, प्रयोगं त्वेवं वृद्धा दर्शयन्ति-अहिंसादिलक्षणधर्म साधकाः साधव एव, स्थावरजङ्गमभूतो
परोधपरिहारित्वात्, तदन्यैवंविधपुरुषवत्, विपक्षो दिगम्बरभिक्षुभौतादिवत्, इह ये. । स्थावरजङ्गमभूतो परोधपरिहारिणस्ते उभयप्रसिद्ध वंविधपुरुषवदहिंसादि
लक्षणधर्मसाधका दृष्टाः, तथा च साधवः स्थावरजङ्गमभूतोपरोध-परिहारिण " इत्युपनयः, तस्मात्स्थावरजङ्गमभूतोपरोधपरिहारित्वात्ते-हिंसादिलक्षणधर्मसाधकाः ।।
साधव एवेति निगमनम्, पक्षादिशुद्धयस्तु निदर्शिता एवेति न प्रतन्यन्ते ॥१३६॥ | एवमर्थाधिकारद्वयवशात् पञ्चावयवदशावयवाभ्यां वाक्याभ्यां व्याख्यातमध्ययनमिदम् ।
ટીકાર્થઃ વળી પૂર્વે વર્ણવેલા સ્વરૂપવાળા તપમાં સાધુઓ ઉદ્યમી છે. તેથી તેઓનું - સાધુલક્ષણ સંપૂર્ણ છે.
પ્રશ્ન : સાધુલક્ષણ પૂર્ણ કેવી રીતે ?
ઉત્તર : આ પ્રકારે તેઓ અપવર્ગને-મોક્ષને સાધે છે, માટે તે સાધુઓ છે. અર્થાત્ તેમની પાસે સંપૂર્ણ સાધુલક્ષણ છે. (જો તેઓ પાસે સાધુલક્ષણ સંપૂર્ણ ન ન હોત તો તેઓ અપવર્ગને સાધી ન શકત. પણ સાધી શકે છે માટે તેઓમાં સંપૂર્ણ - સાધુલક્ષણ મનાય.) શા આવું છે માટે જે સાધુઓ જ સાધુ કહેવાય. ચરકાદિ નહિ. * આ નિગમન છે. ના (૧૩૧મી ગાથામાં નિગમને બતાવી દીધું, ૧૩૩મી ગાથામાં નિગમનશુદ્ધિની ના
શરુઆત કરી. | હવે આ ૧૩૬મી ગાથામાં કહે છે કે “આ નિગમન છે” પણ એનો અર્થ આ પ્રમાણે | કે સમજવો કે આ નિગમનશુદ્ધિ છે. કે અથવા તો “સાધુઓ જ સાધુ કહેવાય છે” એટલો અંશ તો નિગમન જ છે. એટલે કે કે એ અપેક્ષાએ નિગમને કહ્યું હોય એમ સંભવિત છે.)
આ પ્રમાણે દશ અવયવવાનું અનુમાન કહ્યું.
વE
F
S
E
=
=