Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 327
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ છે. બ્રહ્મચર્યને ધારણ કરે છે. કષાયોનું સંયમન કરે છે. . व्याख्या–कायं वाचं मनश्चेन्द्रियाणि च पञ्च दमयन्ति तत्र कायेन सुसमाहितपाणिपादास्तिष्ठन्ति गच्छन्ति वा, वाचा निष्प्रयोजनं न ब्रुवते प्रयोजने - * ऽप्यालोच्य सत्त्वानुपरोधेन मनसा अकुशलमनोनिरोधं कुशलमनउदीरणं च कुर्वन्ति, इन्द्रियाणि पञ्च दमयन्ति इष्टानिष्टविषयेषु रागद्वेषाकरणेन, पञ्चेति साङ ख्यपरिकल्पितैन कादशेन्द्रियव्यवच्छेदार्थम्, तथा च वाक्पाणिपादपायूपस्थमनांसीन्द्रियाणि तेषामिति, न मो धारयन्ति ब्रह्मचर्यं सकलगुप्तिपरिपालनात्, तथा संयमयन्ति कषायाँश्च मो अनुदयेनोदयविफलीकरणेन चेति गाथार्थः ॥ १३५॥ || S स्त ટીકાર્થ : સાધુઓ કાયા, વાણી, મન અને પાંચ ઈન્દ્રિયોનું દમન કરે છે. તેમાં સ્તુ કાયદમન આ રીતે કે સાધુઓ હાથ-પગને સુસમાહિત રાખીને રહે છે કે ચાલે છે. વાચાદમન આ રીતે કે સાધુઓ પ્રયોજન વિના બોલતા નથી, પ્રયોજન આવી પડે તો પણ વિચારીને જીવોને પીડા ન થાય એ રીતનું વિચાર કરીને બોલે. મનોદમન આ રીતે કે અકુશલમનનો નિરોધ કરે અને કુશલમનની ઉદીરણા કરે. પાંચ ઈન્દ્રિયોનું દમન આ રીતે કરે કે ઈષ્ટવિષયોમાં રાગ કે અનિષ્ટવિષયોમાં દ્વેષ ન કરે. त त ' અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૫-૧૩૬ " ઈન્દ્રિયો પાંચ જ છે, એટલે પાંચ શબ્દ લખવાની જરૂર ન હોવાછતાં પંચ શબ્દનું ગ્રહણ કરેલું છે તે સાંખ્યોએ કલ્પેલ અગ્યાર ઈન્દ્રિયોનું ખંડન કરવા માટે છે. તેઓ માને जि છે કે પાણી, હાથ, પગ, ગુદા, લિંગ, મન, ૫ ઈન્દ્રિયો એમ કુલ ૧૧ ઈન્દ્રિયો છે. (પાંચ ઈન્દ્રિયો અને મન એ છ જ્ઞાનોપયોગી હોવાથી જ્ઞાનેન્દ્રિયો છે. બાકીની પાંચ શા ઈન્દ્રિયો કર્મમાં- કાર્યમાં ઉપયોગી હોવાથી એ કર્મેન્દ્રિયો છે. એવું તેમનું માનવું છે.) આ સાધુઓ નવ વાડોનું પરિપાલન કરવા દ્વારા બ્રહ્મચર્યનું પાલન કરે છે. न न शा स ના ना આ સાધુઓ કષાયોનો ઉદય જ ન થવા દેવા દ્વારા અને ઉદયમાં આવી ચૂકેલા મૈં કષાયોને નિષ્ફળ કરવા દ્વારા કષાયોને સંયમિત કરે છે. जं च तवे उज्जुत्ता तेणेसिं साहुलक्खणं पुण्णं । तो साहुणो ति भण्णति साहवो निगमणं નેયં ॥૨૬॥ નિર્યુક્તિ-૧૩૬ ગાથાર્થ : વળી જે કારણથી તે સાધુઓ તપમાં ઉદ્યમી છે, તે કારણથી તેઓનું સાધુલક્ષણ પૂર્ણ છે. તેથી સાધુઓ જ સાધુ કહેવાય છે. આ નિગમન છે. ૩૧૦ य

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366