Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 323
________________ 8 * 3 * * દશવૈકાલિકસૂર ભાગ-૧ જી અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૦ રૂક છે. આ સાધુઓ છે. પ્રશ્ન : સાધુઓનો પિંડ અનેક પ્રકારનો શા માટે હોય છે ? ઉત્તર : સાધુઓ વિશેષ પ્રકારનાં અભિગ્રહો લેતાં હોવાથી અભિગ્રહ પ્રમાણે તેમનો આહારપિંડ અનેક પ્રકારનો થાય. વળી સાધુઓ દરેકે દરેક ઘરે થોડું થોડું લેતાં હોવાથી * ઘણાં ઘરો ફરવાને લીધે પણ અનેક પ્રકારનાં આહારપિંડવાળા બને. fપાટ એટલે આહારપિંડ અથવા તો નાનાપિ નો અર્થ અન્ત-પ્રાન્ત ભોજન કરો, સાધુઓ આવા પિંડમાં ઉગરહિત છે. તથા ઈન્દ્રિયોનાં દમન દ્વારા સાધુઓ દાન્ત છે. આ નાના અને રાત્ત નું સ્વરૂપ નીચે (પૂર્વે) તપનાં વર્ણનમાં પ્રતિપાદિત કરેલું આ જ છે. (વૃત્તિસંક્ષેપનાં વર્ણનમાં નાનાપિંડનું વર્ણન આવી જાય. તેમાં અભિગ્રહવિશેષો દર્શાવેલા છે... એમ યથાયોગ સમજી લેવું.) હવે અહીં ગાથામાં ઉપન્યાસ કરાયેલ ચરમદલનો = ઉત્તરાર્ધનો અવસર છે. એમાં | * જે વાતા એ સૂત્ર સંબંધી પદ છે. તેમાં આ વાક્યશેષ છે. | પ્રશ્ન : એ વાક્યશેષ કેવો છે? ઉત્તર : વાના રૃરિમિતા એમ વાક્યશેષ લેવો. 4. \ ' - 4 45 F S E F = તથા ચીર – जह इत्थ चेव इरियाइएसु सव्वंमि दिक्खियपयारे । तसथावरभूयहियं जयंति सब्भावियं સાદૂ રૂ|. એ જ કહે છે કે – નિર્યુક્તિ-૧૩૦ ગાથાર્થ : જે રીતે આમાં તેમ સાધુઓ ઈર્યા વગેરે તમામ દીક્ષા પ્રચારમાં ત્રણ સ્થાવરજીવોનું હિત થાય એ રીતે યત્ન કરે છે. व्याख्या-यथा 'अत्रैव' अधिकृताध्ययने भ्रमरोपमयैषणासमितौ यतन्ते, तथा * ईर्यादिष्वपि तथा सर्वस्मिन् 'दीक्षितप्रचारे' साध्वाचरितव्य इत्यर्थः, किम् ?* त्रसस्थावरभूतहितं यतन्ते 'साद्भाविकं' पारमार्थिकं साधव इति गाथार्थः ॥१३०॥ * ટીકાર્થ : જે રીતે સાધુઓ આ પ્રસ્તુતઅધ્યયનમાં દર્શાવ્યા પ્રમાણે ભમરાની ઉપમાથી , એષણા સમિતિમાં યત્ન કરે છે, તેમ સાધુઓ ઈર્યાસમિતિ વગેરે તમામે તમામ - Tય કિa * * *

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366