________________
8
* 3
*
*
દશવૈકાલિકસૂર ભાગ-૧
જી અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૦ રૂક છે. આ સાધુઓ છે.
પ્રશ્ન : સાધુઓનો પિંડ અનેક પ્રકારનો શા માટે હોય છે ?
ઉત્તર : સાધુઓ વિશેષ પ્રકારનાં અભિગ્રહો લેતાં હોવાથી અભિગ્રહ પ્રમાણે તેમનો આહારપિંડ અનેક પ્રકારનો થાય. વળી સાધુઓ દરેકે દરેક ઘરે થોડું થોડું લેતાં હોવાથી * ઘણાં ઘરો ફરવાને લીધે પણ અનેક પ્રકારનાં આહારપિંડવાળા બને.
fપાટ એટલે આહારપિંડ
અથવા તો નાનાપિ નો અર્થ અન્ત-પ્રાન્ત ભોજન કરો, સાધુઓ આવા પિંડમાં ઉગરહિત છે. તથા ઈન્દ્રિયોનાં દમન દ્વારા સાધુઓ દાન્ત છે.
આ નાના અને રાત્ત નું સ્વરૂપ નીચે (પૂર્વે) તપનાં વર્ણનમાં પ્રતિપાદિત કરેલું આ જ છે. (વૃત્તિસંક્ષેપનાં વર્ણનમાં નાનાપિંડનું વર્ણન આવી જાય. તેમાં અભિગ્રહવિશેષો દર્શાવેલા છે... એમ યથાયોગ સમજી લેવું.)
હવે અહીં ગાથામાં ઉપન્યાસ કરાયેલ ચરમદલનો = ઉત્તરાર્ધનો અવસર છે. એમાં | * જે વાતા એ સૂત્ર સંબંધી પદ છે. તેમાં આ વાક્યશેષ છે. | પ્રશ્ન : એ વાક્યશેષ કેવો છે?
ઉત્તર : વાના રૃરિમિતા એમ વાક્યશેષ લેવો.
4. \
'
-
4
45
F
S
E
F
=
તથા ચીર –
जह इत्थ चेव इरियाइएसु सव्वंमि दिक्खियपयारे । तसथावरभूयहियं जयंति सब्भावियं સાદૂ રૂ|.
એ જ કહે છે કે – નિર્યુક્તિ-૧૩૦ ગાથાર્થ : જે રીતે આમાં તેમ સાધુઓ ઈર્યા વગેરે તમામ દીક્ષા પ્રચારમાં ત્રણ સ્થાવરજીવોનું હિત થાય એ રીતે યત્ન કરે છે.
व्याख्या-यथा 'अत्रैव' अधिकृताध्ययने भ्रमरोपमयैषणासमितौ यतन्ते, तथा * ईर्यादिष्वपि तथा सर्वस्मिन् 'दीक्षितप्रचारे' साध्वाचरितव्य इत्यर्थः, किम् ?* त्रसस्थावरभूतहितं यतन्ते 'साद्भाविकं' पारमार्थिकं साधव इति गाथार्थः ॥१३०॥ *
ટીકાર્થ : જે રીતે સાધુઓ આ પ્રસ્તુતઅધ્યયનમાં દર્શાવ્યા પ્રમાણે ભમરાની ઉપમાથી , એષણા સમિતિમાં યત્ન કરે છે, તેમ સાધુઓ ઈર્યાસમિતિ વગેરે તમામે તમામ
- Tય
કિa * * *