Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 309
________________ * * ૫. | દશવૈકાલિકસૂટા ભાગ-૧ ) અદય. ૧ નિયંતિ - ૧૨૦ જુક છે. સમજવી. (આ જ ગાથામાં પૂર્વે બતાવી ગયા તે.) તેને આશ્રયીને તમામે તમામ (ા અસ્તિકાયો વિહંગમ છે. | ગાથામાંનો 7 શબ્દ વકાર અર્થમાં છે, તે પ્રકાર નકાર અર્થમાં છે. તેનો | I વ્યવહિત પ્રયોગ છે. એટલે કે ભાવગતિને જ આશ્રયીને બધા અસ્તિકાયો વિહંગમ છે. | કર્મગતિની અપેક્ષાએ નહિ. (કેમકે બધા અસ્તિકાયો ભાવ છે, અને બધા જ * | ઉત્પાદાદિપર્યાયપ્રાપ્તિરૂપ ગતિવાળા છે.) | અહીં બધા એટલે ચાર જ અસ્તિકાય લેવા. આકાશ નહિ, કેમકે એ તો આધાર છે. - | જે આકાશમાં જાય છે, એટલે કે આકાશમાં રહે છે એટલે કે આકાશમાં પોતાની માં - સત્તાને ધારણ કરે છે તે વિહંગામ. ઘણું શબ્દ અવધારણમાં છે અર્થાત્ આ અસ્તિકાયો વિહંગમ જ છે. ક્યારેય પણ | વિહંગમ નથી એવું નથી. પૂર્વે જેનો શબ્દાર્થ દર્શાવી દીધો છે, એવી કર્મગતિનાં તો વક્ષ્યમાણ લક્ષણવાળા બે | ભેદો છે. तावेवोपदर्शयन्नाह - विहगगई चलणगई कम्मगई उ समासओ दुविहा । तुददयवेययजीवा विहंगमा पप्प | વિહારૂં ફરી તે જ બે ભેદોને દેખાડતા કહે છે કે – નિયુક્તિ-૧૨૦ ગાથાર્થઃ કર્મગતિ સંક્ષેપથી બે પ્રકારે છે. વિહગગતિ અને ચલનગતિ I, એમાં વિહગગતિને આશ્રયીને તો તેના ઉદયનાં વેદક જીવો વિહંગમ બને. | व्याख्या-इह गम्यतेऽनया नामकर्मान्तर्गतया प्रकृत्या प्राणिभिरिति गतिः, ना य विहायसि-आकाशे गतिविहायोगतिः, कर्मप्रकृतिरित्यर्थः, तथा चलनगतिरिति, य चलिरयं परिस्पन्दने वर्त्तते, चलनं स्पन्दनमित्येकोऽर्थः, चलनं च तद्गतिश्च सा चलनगतिः-गमनक्रियेति भावः । कर्मगतिस्तु समासतो द्विविधेत्यत्र तुशब्द एवकारार्थः, * * स चावधारणे, कर्मगतिरेव द्विविधा न भावगतिः, तस्या एकरूपत्वेन व्याख्यातत्वात्, तत्र 'तदुदयवेदकजीवा' इति, अत्र तदित्यनेनानन्तरनिर्दिष्टां विहायोगतिं निर्दिशति, * मातस्या-विहायोगतेः उदयस्तदुदयो विपाक इत्यर्थः, तथा वेदयन्ति-निर्जरयन्ति । T “B H. 1. A 45 B - = 5 5 E F

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366