________________
* *
૫.
|
દશવૈકાલિકસૂટા ભાગ-૧
) અદય. ૧ નિયંતિ - ૧૨૦ જુક છે. સમજવી. (આ જ ગાથામાં પૂર્વે બતાવી ગયા તે.) તેને આશ્રયીને તમામે તમામ (ા અસ્તિકાયો વિહંગમ છે.
| ગાથામાંનો 7 શબ્દ વકાર અર્થમાં છે, તે પ્રકાર નકાર અર્થમાં છે. તેનો | I વ્યવહિત પ્રયોગ છે. એટલે કે ભાવગતિને જ આશ્રયીને બધા અસ્તિકાયો વિહંગમ છે. |
કર્મગતિની અપેક્ષાએ નહિ. (કેમકે બધા અસ્તિકાયો ભાવ છે, અને બધા જ * | ઉત્પાદાદિપર્યાયપ્રાપ્તિરૂપ ગતિવાળા છે.) | અહીં બધા એટલે ચાર જ અસ્તિકાય લેવા. આકાશ નહિ, કેમકે એ તો આધાર છે. - | જે આકાશમાં જાય છે, એટલે કે આકાશમાં રહે છે એટલે કે આકાશમાં પોતાની માં - સત્તાને ધારણ કરે છે તે વિહંગામ.
ઘણું શબ્દ અવધારણમાં છે અર્થાત્ આ અસ્તિકાયો વિહંગમ જ છે. ક્યારેય પણ | વિહંગમ નથી એવું નથી.
પૂર્વે જેનો શબ્દાર્થ દર્શાવી દીધો છે, એવી કર્મગતિનાં તો વક્ષ્યમાણ લક્ષણવાળા બે | ભેદો છે.
तावेवोपदर्शयन्नाह -
विहगगई चलणगई कम्मगई उ समासओ दुविहा । तुददयवेययजीवा विहंगमा पप्प | વિહારૂં ફરી
તે જ બે ભેદોને દેખાડતા કહે છે કે –
નિયુક્તિ-૧૨૦ ગાથાર્થઃ કર્મગતિ સંક્ષેપથી બે પ્રકારે છે. વિહગગતિ અને ચલનગતિ I, એમાં વિહગગતિને આશ્રયીને તો તેના ઉદયનાં વેદક જીવો વિહંગમ બને.
| व्याख्या-इह गम्यतेऽनया नामकर्मान्तर्गतया प्रकृत्या प्राणिभिरिति गतिः, ना य विहायसि-आकाशे गतिविहायोगतिः, कर्मप्रकृतिरित्यर्थः, तथा चलनगतिरिति, य
चलिरयं परिस्पन्दने वर्त्तते, चलनं स्पन्दनमित्येकोऽर्थः, चलनं च तद्गतिश्च सा चलनगतिः-गमनक्रियेति भावः । कर्मगतिस्तु समासतो द्विविधेत्यत्र तुशब्द एवकारार्थः, * * स चावधारणे, कर्मगतिरेव द्विविधा न भावगतिः, तस्या एकरूपत्वेन व्याख्यातत्वात्,
तत्र 'तदुदयवेदकजीवा' इति, अत्र तदित्यनेनानन्तरनिर्दिष्टां विहायोगतिं निर्दिशति, * मातस्या-विहायोगतेः उदयस्तदुदयो विपाक इत्यर्थः, तथा वेदयन्ति-निर्जरयन्ति ।
T
“B
H.
1.
A
45
B
-
=
5
5
E
F