________________
મ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૨૦ उपभुञ्जन्तीति वेदकाः तदुदयस्य वेदकाश्च ते जीवाश्चेति समासः, आह - तदुदयवेदका जीवा एव भवन्तीति विशेषणानर्थक्यम्, न, जीवानां वेदकत्वावेदकत्वयोगेन । सफलत्वात्, अवेदकाश्च सिद्धा इति । 'विहङ्गमाः प्राप्य विहायोगति मिति, अत्र विहे विहायोगतेरुदयादुद्गच्छन्तीति विहङ्गमाः, 'प्राप्य' आश्रित्य किं प्राप्य ? - ' विहायोगतिम्’ विहायोगतिरुक्ता तां विपर्यस्तान्यक्षराण्येवं तु द्रष्टव्यानि - विहायोगतिं प्राप्य तदुदयवेदकजीवा विहङ्गमा इति गाथार्थः ॥ १२० ॥
,
ટીકાર્થ : અહીં ગતિની વ્યાખ્યા આ પ્રમાણે કરવી કે નામકર્મની અંદર રહેલી જે વિહાયોગતિ નામની પ્રકૃતિથી જીવો ગમન કરે છે તે કર્મપ્રકૃતિ એ જ ગતિ. આકાશમાં ગતિ એ વિહાયોગતિ. એટલે કે એ નામની કર્મપ્રકૃતિ.
વન્ ધાતુ પરિસ્પન્દન અર્થમાં છે. ચલન, સ્પંદન એ એક જ અર્થ છે. ચલન રૂપ જે ગતિ તે ચલનગતિ એટલે કે ગમનક્રિયા.
કર્મગતિ સંક્ષેપથી બે પ્રકારે છે. એમાં તુ શબ્દ વકારાર્થવાળો છે, અને વકાર त અવધારણમાં છે. એટલે અર્થ આ પ્રમાણે કે કર્મગતિ જ બે પ્રકારે છે. ભાવગતિ નહિ. કેમકે ભાવગતિ તો એકરૂપવાળી વ્યાખ્યાન કરી જ દીધી છે.
તનુચવેઽીવા: માં તત્ શબ્દથી હમણાં જ દર્શાવાયેલ વિહાયોગતિનો નિર્દેશ કરેલો છે. તે વિહાયોગતિનો જે વિપાકોદય, તેનું વેદન કરનારા જીવો એ પ્રમાણે સમાસ
जि
થાય.
न
शा
Fr
વિઝ્માઃ પ્રાપ્ય વિહાયોઽતિમ્ - અહીં વિહમાં-આકાશમાં વિહાયોગતિનાં ઉદયથી જે જીવો ઉડે, ચાલે, જાય તે વિહંગમ. આ અર્થ ઉપર કહી ગયેલ વિહાયોગતિ રૂપ
•
૨૯૩
信
जि
મ
જે વેદે, નિર્જરા કરે, ઉપભોગ કરે તે વેદક.
शा
પ્રશ્ન ઃ તેના ઉદયને વેદનારાઓ તો જીવો જ હોય છે, એટલે જૈવ વિશેષણ નકામું
15
મૈં છે.
ना ઉત્તર ઃ જીવ વેદક અને અવેદક એમ બે પ્રકારે હોય છે, એટલે અહીં જીવ વિશેષણ ના મૈં સાર્થક છે. અવેદક જીવો તરીકે સિદ્ધજીવો છે. (તદુદયવેદક જીવો જ હોય, એની ના ય નથી. પરંતુ જીવો વેદક અને અવેદક બંને પ્રકારનાં હોય છે... એ પદાર્થ દર્શાવવા નીવ * વિશેષણનો ઉલ્લેખ કર્યો છે. જે તદુયવેદક નથી, એ સિદ્ધોને કર્મગતિને આશ્રયીને * વિહંગમ ન ગણવા.)
저