Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 313
________________ * * * 4, 5 A (AI દશવૈકાલિકસૂટા ભાગ-૧ અધ્ય. ૧ નિયંતિ - ૧૨૧ , મ શબ્દ બવેડ એ પદના અર્થમાં વપરાયેલો છે. નીવ એટલે ઉપયોગાદિ લક્ષણવાળા. તેથી આ વાક્યર્થ થાય કે ચલનકર્મગતિને જ આશ્રયીને સંસારીજીવો વિહંગમ છે. • | જેઓ તમામ આત્મપ્રદેશોવડે આકાશમાં જાય છે, તે વિહંગમ. (તમામ સંસારીજીવો . જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે તમામ આત્મપ્રદેશોની સાથે જાય છે, એટલે એ બધા જ સંસારીજીવો એ ચલનક્રિયારૂપ ગતિને અનુસાર વિહંગમ બને છે.) પુરાવાના અને ગળી જવાના સ્વભાવવાળા પદાર્થો પુદ્ગલ કહેવાય. (પુદ્ગલદ્રવ્યમાં પ્રદેશોની વધ-ઘટ થયા જ કરતી હોય છે.) પુગલરૂપી જે દ્રવ્યો તે પુદ્ગલદ્રવ્યો. પ્રશ્ન : પુગલો તો દ્રવ્ય જ હોય. અદ્રવ્ય નહિ. એટલે દ્રવ્યશબ્દ મુકવાની જરૂર નથી. ઉત્તર ઃ ખોટી માન્યતાનાં ખંડન માટે દ્રવ્યપદનું ગ્રહણ કર્યું છે. કેટલાંક લોકો આ મુગલોને અદ્રવ્ય રૂ૫ માને છે. કેમકે એમનું શાસ્ત્રવચન છે કે “બધા જ પદાર્થો | “ નિરાત્મરૂપ = સ્વભાવરહિત = અસત્ છે. અર્થાત્ પુદ્ગલો પણ અસત્ છે.” “ી | આથી પુદ્ગલોની વાસ્તવિક સત્તા દર્શાવવા માટે દ્રવ્યપદનું ગ્રહણ કરેલું છે. વા પદ | વિકલ્પને દર્શાવનાર છે. તે આ પ્રમાણે – પુદ્ગલદ્રવ્યો કે સંસારીજીવો વિહંગમ છે. એમાં | =ા જીવોને આશ્રયીને તો વિહંગમ શબ્દનો અન્વય દર્શાવી દીધો. || પુદ્ગલોમાં અન્વયાર્થ આ પ્રમાણે કે તે પુદ્ગલો પણ આકાશમાં ગમન કરે છે, માટે તે ના તેઓ પણ વિહંગમ છે. પુદ્ગલોનું તે ગમન સ્વતઃ થાય અને પરતઃ થાય. અહીં જ્ઞા | મુગલોનું સ્વતઃ ગમન લેવાનું છે. (છોકરો દડો ફેંકે, તો એ દડાનું સ્વતઃ ગમન નથી, 5. ન પરતઃ ગમન છે. પણ કોઈની પણ પ્રેરણા વિના જે પરમાણ્વાદિ દ્રવ્યો ગતિ કરે છે તે ન સ્વત: ગમન છે.) પ્રશ્ન : વ્યાપિ શબ્દ નપુંસક છે, તો વિ . પુલ્લિગશબ્દ કેમ વાપર્યો ? | ઉત્તર : પ્રાકૃતશૈલીને અનુસાર અહીં પુતદ્રવ્ય પુલ્લિગ કરેલ છે. અથવા તો એમ સમજો કે વિહગમ શબ્દ ગીવ અને પુદ્ગદ્રવ્ય એમ બંનેનું વિશેષણ છે, એમાં નવ , | તો પુલ્લિગશબ્દ છે, એટલે એની અપેક્ષાએ વિદદ્દમ શબ્દ પુલ્લિગ કર્યો છે. બાકી દ્રવ્ય | શબ્દની અપેક્ષાએ જ જો વિહમ શબ્દ મુકવાનો હોય તો એ નપુંસકલિંગ જ કહેવો પડે છે

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366