Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 303
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૧૭ क्वचिच्छुक्लादिष्वपि वर्त्तते - 'जं जं जे जे भावे परिणमइ' इत्यादि यान् २ शुक्लादीन् भावानिति गम्यते क्वचिदौदयिकादिष्वपि वर्तते यथा - ' ओदइए ओवसमिए' इत्याद्युक्त्वा 'छव्विहो भावलोगो उ' औदयिकादय एव भावा लोक्यमानत्वाद् भावलोक इति, तदेवमनेकार्थवृत्तिः सन्नौदयिकादिष्वेव वर्तमान इह गृहीत इति, भवनं भावः भवन्त्यस्मिन्निति वा भावः तस्मिन् भावे कर्मविपाकलक्षणे, किम् ? –'विहङ्गमो ' वक्ष्यमाणशब्दार्थः, पुनः शब्दो विशेषणे, न पूर्वस्मादत्यन्तमयमन्य एव जीवः, किंतु स न एव जीवस्त एव पुद्गलास्तथाभूता इति विशेषयति, गुणश्च संज्ञा च गुणसंज्ञे गुण:अन्वर्थ: संज्ञा पारिभाषिकी ताभ्यां सिद्धिः गुणसंज्ञासिद्धिः, सिद्धिशब्दः सम्बन्धवाचकः, तथा च लोकेऽपि 'सिद्धिर्भवतु' इत्युक्ते इष्टार्थसम्बन्ध एव प्रतीयत इति, तया गुणसंज्ञासिद्ध्या हेतुभूतया, किम् ? - 'द्विविधो' द्विप्रकारः, गुणसिद्ध्याअन्वर्थसम्बन्धेन तथा संज्ञासिद्ध्या च यदृच्छाभिधानयोगेन च । आह-यद्येवं द्विविध इति न वक्तव्यम्, गुणसंज्ञासिद्ध्येत्यनेनैव द्वैविध्यस्य गतत्वात्, न, अनेनैव प्रकारेणेह द्वैविध्यं, आगमनोआगमादिभेदेन नेति ज्ञापनार्थमिति गाथार्थः ॥ ११७॥ S XX S त H 66 ક્યાંક ભાવશબ્દ શુક્લાદિ ગુણોમાં પણ વર્તે છે. જેમકે “ જે જે વસ્તુ જે જે ભાવોરૂપે પરિણમે છે..” અહીં ભાવ તરીકે શુકલ, કૃષ્ણાદિ ભાવો લેવા. કોઈક જગ્યાએ ભાવશબ્દ ઔદયિકાદિ ભાવોને વિશે પણ વપરાય છે. જેમકે ઔદયક, ઔપમિક વગેરે છ પદાર્થો त ગાથામાં માવે વિજ્ઞદ્ગમ એમ લખેલું છે. એમાં આ ભાવશબ્દ ઘણાં બધા અર્થવાળો છે. ક્યાંક ભાવ શબ્દ દ્રવ્યપદાર્થનો વાચક છે. જેમકે “જગતમાં અવિદ્યમાનભાવનો કેવલશબ્દ - शुद्ध અસામાસિક શબ્દ હોતો નથી...” આ પાઠમાં ભાવ એટલે દ્રવ્ય, વસ્તુ એમ અર્થ થાય છે. = जि जि न न शा शा (ઘટ પદાર્થ જગતમાં વિદ્યમાન છે, તો એનો વાચક શુદ્ધશબ્દ ઘટ મળે છે. એમ પુસ્તક, પાટાદિ પદાર્થો જગતમાં વિદ્યમાન છે, તો એનો વાચક પુસ્તક, પાટાદિ શુદ્ધશબ્દ F મળે છે. પણ જે પદાર્થો જગતમાં છે જ નહિ, તેનો વાચક શુદ્ધશબ્દ મળતો નથી. જેમકે F ना वन्ध्यापुत्र ४गतमा विद्यमान नथी, तो तेनो वाय शुद्धशब्द या विद्यमान नथी. सेने ना य भाटे वन्ध्यापुत्र शब्द छे, पए। जे तो वन्ध्यायाः पुत्रः खेभ सामासि यह छे, शुद्ध य નથી... અલબત્ત આ પદાર્થનો અહીં ઉપયોગ નથી. અહીં તો એજ દર્શાવવાનું છે કે भाव शब्द द्रव्य-वस्तुनो वायड जनी शडे छे.) ૨૮૬ H

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366