________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
USB
વિજ્ઞાનયુગનો માનવી કમાલ છે! તે જગતની ગરમીથી બચવા માતાના મકાનને એકીશન બનાવે છે. બહારનાં અવાજેથી દૂર રહેવા મકાનને સાઉન્ડ-પ્રફ બનાવે છે.
આવા એરકન્ડીશન અને સાઉન્ડ-પ્રફવાળા મકાનમાં રહેતાં હું ઘણી ઓળખું છું, અને જોઉં છું કે એરકીશન રૂમમાં પણ તેમને પરસેવો થાય છે. બેચેનીથી એ રૂમમાં આંટા મારે છે, પલંગમાં પડખાં ઘસે છે.
માઉડ વાળા રૂમમાં પણ તે કંટાળે છે. તેમનાં દિયાં જંપ નથી.
આમ કેમ બને છે. એરકન્ડીશન રૂમમાં પણ માનવન કાયમ ઠંડક કમ નથી મળતી? સાઉન્ડ-પ્રફ રૂમમાં પણ તેને જીવન નિરવ શાંતિને કેમ અનુભવ નથી થતું?
કારણ આવડનો માનવી શીતળતા અને શાંતિ મકાનમાં શેાધે છે, આ તેની પાયાની ભૂલ છે.
શી:બળતા અને શાંતિ મકાનમાં નહિ મનમાં છે. મન અને મગજ સારે તે સંલગ્ન છે.
For Private And Personal Use Only