________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨ : પતંગ “
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતંગમાં સ્વય‘કોઈ જ તાકાત નથી. પવનના અળ વડે જ તે ઊંચે ઊડે છે. માત્ર પવનના ખળથી ઊડતી પતંગ ઊંચે ઊડે છે પણ તે ગાડીમડા ખાતી ખાતી, એ કટી-પત`ગ કહેવાય છે.
પતંગ ઊંચે ને ઊંચે ઊડે છે દારાની મદદથી, દાર જેટલા છેાડવામાં આવે તેટલી તે ઊંચે ઊડે છે,
પતંગ ગાશુ ખાય તે। ઠુમકા મારી તેને સ્થિર કરવામાં આવે છે, પતંગને ખૂખ ઊંચે સ્થિર રાખી પકડવામાં પતગ ચગાવનારને મઝા આવે છે.
કાગળની પતંગ માટે આટલું સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક ધ્યાન રાખનારા માનવી પેાતાના જીવન પ્રત્યે કેમ બેધ્યાન અનતા હશે?
જીવન પણ પતંગ છે. અજ્ઞાનરૂપી પવનના ખળથી તેને જીવનપતંગ ઊડતી દેખાય છે પણ ગાડીમડા ખાતી.
જીવનની પતંગને ભાગરૂપી જેટલી દોરી છોડવામાં આવે તેટલું જીવન એમર્યાદ થાય છે. માનવીની તૃષ્ણાને પાર નથી, તૃષ્ણાની દારના કાઈ જ અંત નથી,
૪૧
For Private And Personal Use Only