________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ : ઘાણીના
બળદ
ઘાણીના બળદ આખા દિવસ ચાલ ચાલ કરે છે. તે કેટલું ચાલ્યે! તેની ગણના કરીએ તેા રાજના એ કઈ કેટલા ય માઈલ ચાલતા હશે. પણ એ ચાલીને છેલ્લે જ્યાં પહેાંચતા હાય છે? જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું. હાય ત્યાંના ત્યાં જ એ હાય છે. તેની ગતિ કયારેય પ્રગતિ ! અનતી. કારણ ?
ઘાણીના બળદ એક વર્તુળમાં જ ઘૂમે છે. ધાણીની આસપાસ ચારે માજુ ગાળ ગાળ ફર્યા કરે છે. મેાટાભાગનાં માણસા ઘાણીના ખળદની જેમ જ ઘૂસ્યા કરે છે.
તેનુ વર્તુળ માત્ર કુટુબ હાય છે ઘરે થી સવારે નીકળી એ દોડાદોડ કરે છે અને રાત્રે એ રૂ. ૪ આવે છે. ઘાણીના ખળદની આંખે પટ્ટી હાય છે. આંખ છે પણ તે જોતા નથી. માનવી પણ અજ્ઞાનની પટ્ટી ખાંધી રાતદિવસ શ્વાસભેર દોડવા જ કરે છે.
માનવી ઉઘાડી આંખે જુવે છે કે આ કાળી મજૂરી છે. થાકી જવાય એવી બધી દોડધામ છે. છતાંય અજ્ઞાનની પટ્ટી આંખ પર હાવાથી તેની દોડ કુટુબ પૂરતી જ રહે છે.
૧૧૪
For Private And Personal Use Only