Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ માખી અને કૂતરો મોટરના પડા પર એક માખી બેઠી હતી. તે મૂછો આમળીને કહી રહી હતીઃ “મોટર તો હું જ ચલાવું છું.” ગામડાની એક ધૂળી શેરીમાંથી એક બળદગાડું ધીમી ગતિએ જઈ રહ્યું હતું. ગાડાની નીચે એક કૂતરું પણ ચાલી રહ્યું હતું. અક્કડ બની એ અડગ ડગલા ભરી રહ્યું હતું. તેનું કુલેલું નાક, ઊંચે ચડેલું કપાળ અને પહોળી આંખે કહી રહ્યા હતા : “ગાડાને ભાર હું જ વહન કરું છું.” સંસારી માનવી કાં તો આવી માખી જેવો છે. અથવા તે ગાડા નીચે ચાલતા કૂતરા જે. પેઢી પર બેઠે હોય છે ત્યારે તે એમ જ સમજતે હોય છે કે આ પેઢી હું જ ચલાવું છું. ઘરે આવે છે ત્યારે તેને એ રૂવાબ હોય છે કે આખા કુટુંબને ભાર હું જ ઉપાડું છું, સત્તા સંસ્થાની હોય કે રાજ્યની કે રાષ્ટ્રની. તેના પર પદસ્થ થયેલો માનવી એવી જ હવા ઊભી કરે છે કે ૧૧૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146