________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯ ૭ ચાવી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ રહેવા દે, તારા ગંદા હાથ મને ન અડાડીશ.”
તિજોરીના ખાનામાં બેઠેલા નાણાં અને અવેરાતના આ ઊંચા આવાજથી ચાવી ઘડીભર થ'ભી ગઈ. ઘેાડી વાર રહી ખાંખારી ખાઈને તે ખેાલી :
C
66242!
મારા ભાઈ ! આટલું ગુમાન ન રાખ, મારા સ્પ થાય છે ત્યારે તે તું રૂવાબ છાંટી શકે છે.”
ચાવી અને ઝવેરાતની રકઝક સાંભળી તિજારી ખાલી ઊઠી : “તમે અને નાહક ઝઘડા છે. હું જ જો ન હાઉ તા ? નાણાં-ઝવેરાતને મારા ખાળે ન સાચવું તા? અને ચાવી બેન ! તમારા અત્યાચાર હું પ્રેમથી ન સહું તે ?”
૭૩
(6
ઊભા રહેા, ઊભા રહેા, તમે બધા જ ખાટી માથાઝીક કરી રહ્યા છે.” તિશેરીના માલિકે આ ઝઘડા સાંભળીને કહ્યું. “તમારા ત્રણેયના માલિક હુ છુ. તમને ત્રણેયને જન્મ મે આપ્યા છે. મહત્ત્વ મારું છે, તમારું નહિ, સમજ્યા ? ”
For Private And Personal Use Only