________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}}
.
૪ર છે ટ્રાંસફોર્મર
પાવરહાઉસમાં ટ્રાંસફોર્મરનું ઘણું મહત્ત્વ છે. આ પ્રાંસલેમર હાઈ-વેલ્ટેજ કરન્ટને લો કરન્ટમાં ફેરવે છે. કરના પરાવર્તનને જનતા સુધી પહોંચાડવાનું કામ ટ્રાંસફોર્મરનું છે.
સાધુઓ આ ટ્રાંસફોર્મર જેવા છે. શાસ્ત્ર, ધર્મગ્રંથો અને જગતનું અધ્યયન કરી તેઓ તેમાંથી સરસ અને સરળ બંધનું ચયન કરે છે. શાસ્ત્રની ગહન વાતોને તેઓ સરળ બનાવે છે.
સામાન્ય જન માટે તત્ત્વજ્ઞાનના ગ્રંથ અને શાસ્ત્ર હાઈ-વોલ્ટેજ જેવા છે. સાધુઓ તેનો અભ્યાસ કરીને એ ગ્રંથો અને શાને લો-વોલ્ટેજમાં ફેરવી નાખીને શિષ્ય અને જિજ્ઞાસુઓને ઉપદેશ આપે છે.
સાદુરૂપી ટ્રાંસફોર્મરમાંથી વહેતો સરળ ઉપદેશ અનેક સરળ જીવના જીવનને અજવાળે છે, પ્રકાશે છે.
For Private And Personal Use Only