Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ર જ સાધના સાધકને ત્રણ પ્રકારનાં બતાવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સાધકમાં પણ આવા ભેદભાવ કેમ? પણ આ ભેદભાવ સાધકના નથી. સાધનાની શક્તિ અને ગ્રાહકતાની તરતમતાને આ અનુક્રમ બતાવે છે. તમે પેટ્રોલ પમ્પ જે હશે. ત્યાં પેટ્રોલ તે હોય જ છે. ઘાસલેટને ડબ્બા પણ હોય એમ માની લો. હવે કહો, અચાનક આગ લાગે તો આગની ઝપટમાં સૌથી વધુ ઝડપી અને વધુ કેણું ઝડપાશે ? જવાબ જાહેર અને અનુભવ પ્રત્યક્ષ છે. આગ પટેલને પ્રથમ પકડમાં લેશે. પછી ઘાસલેટ અને છેલ્લે પમ્પના ફર્નિચર વગેરેને. સાધુ-સંત, જ્ઞાનીઓ અને ગુરુઓને ઉપદેશ બધા માણસોને જલ્દી અને જલદ રીતે નથી સ્પર્શતે. જેનું અંતર આદ્ર હોય છે, જે પાપભીરુ હોય છે, જે પોતાના જીવનને વધુ મંગળમય બનાવવા તલસે છે તેવા ઉત્તમ સાધકને ઉપદેશની અસર ઝડપી થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146