________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ જ રડાર
યુદ્ધ-વિજ્ઞાને આજ ગજબની શોધ કરી છે. અનેક સંહારક શ તેણે બનાવ્યા છે. સંહારક શસ્ત્રો ઉપરાંત આ વિજ્ઞાને દુશ્મનની માહિતી મેળવવા માટે ઉપયોગી પુરવાર થતાં યંત્ર પણ શોધ્યા છે.
રડાર એક એવું યંત્ર છે, આ યંત્રથી હજારે માઈલ દૂરથી આવતાં વિમાન વગેરે જોઈ શકાય છે. રડારમાં દુશમન વિમાને દેખાતાં જ દળો સાબદાં બની જાય છે. રડાર તુરત જ આપોઆપ વિમાન-
વિધી દળને ચેતવણી આપે છે: “સાવધાન! દુશમન વિમાને આવી રહ્યા છે.”
આત્મા પણ આજ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાચેલો છે. કષા અને વિષ, કામનાઓ અને વાસનાએનાં દળ આત્માને કચડી નાંખવા ધસમસી રહ્યા છે.
સાવધાન! એ દેવાનુપ્રિય, સાવધાન! તારે આત્મા ભયમાં છે, જાગ, વિષય અને કષાયના કટકો તને કચડી નાંખે તે પહેલાં તું તેને ખત્મ કર.” – આવી ચેતવણું સાધુ-સંતે કે ગુરુએ આપે છે. શાસ્ત્રો,
પપ
For Private And Personal Use Only