________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
“તા આ શ્રીમંતા પણ ગભીર દરદીએ છે, તેમને ભયાનક ભવરાગ લાગુ પડયો છે, એટલું જ નહિ તે અનેક રાગથી ઘેરાયેલા છે. તેમના છૂટકારા સરળતાથી કરવા માટે તેમની સારવાર જલ્દી કરવી જરૂરી છે જેથી તેમનુ જીવન અને મરણ અને સુધરે.”
ર
જિજ્ઞાસુ ભક્તને શ્રીમતાની પ્રથમ પસદગી અંગે વધુ સમજ આપતાં મેં કહ્યુંઃ અમે સાધુઓ તે કોઉન્ડરા છીએ, આચાર્યા આચાર્ય ફીઝીશ્યનસન છે અને તીથ``કરા છે ફ઼ારેન-રીટન એમ.ડી. જેવા નિષ્ણાત ડૉકટરા અમે કમ્પાઉન્ડરી તા એ સર્જન અને નિષ્ણાતાની સૂચના મુજબ સારવાર કરીએ છીએ.”
૬.
For Private And Personal Use Only