________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનને, કેડી ભવરગ છે, ન માલુમ કેટલાય યુગોથી આ રોગમાં જીવ સબડી રહ્યો છે. સડી રહ્યો છે. એને મટાડવા માટે રોજ સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવું પડશે. રોજ સવારે વ્યાખ્યાન સાંભળી મનભાવનું ચેકીંગ કરાવવું પડશે. વિશુદ્ધ ભાવથી રોજ એક સામાયિક કરવું પડશે.
આ સાથે અનર્થ વિચારવાનું બંધ, અનર્થ કરવાનું બંધ.
ધીરજ ધરશે તે જરૂર ભવગ ઘટ, લવ સુધરશે અને સુધરતાં પછી બાર તિથિએ તપ કરવો પડશે, પર્વના દિવસોમાં તપ અને ત્યાગ બંને કરવા પડશે.
અને નવગ સંપૂર્ણ મટાડવો હોય તો?” કોઈએ પૂછ્યું. “તે સંસારનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે.”
For Private And Personal Use Only