________________
આચાવ શ્રી વિજય કમલસરીવજી હું ગુજરાતી
સંવેગી સાધુતાના પાલક,યાદા મુનિ'મેલનના આદ્યપ્રેરક અને પ્રમુખ શ્રી વિરણકમલસૂરીશ્વરજી જૈન શ્રમણેાદ્યાનના એક સુરભિત પુષ્પ હતા. તેઓશ્રીના જન્મ પાલીતાણા ખાતે કોરિયા કુટુબમાં ગર્ભશ્રીમંત માપિતાને ઘેર સ. ૧૯૧૩ માં થયા હતા. વૈરાગ્ય રંગથી રંગીન થઈ સ. ૧૯૩૬ માં તેઓએ તપગચ્છાધિપતિ મુલચંદજી મહારાજ પાસે દીક્ષા લીધી. તેઓશ્રીનાં તપ, સક્ષમ અને હિંદુના ધાડાજ સમયમાં ઝળકી ઉઠાં. વ. સ. ૧૯૭૭ માં તેઓશ્રી આચાય' બન્યા. મુનિરાજ શ્રી ચારિત્રવિષયજીના એ દાદાગુરુ હતા, અને તેમના વરદ હસ્તે જ વડી દીક્ષા થઈ હતી. મુનિરાજશ્રીનાં સમાજ સેવાનાં કાર્યો પાછળ તેમના ાશિર્વાદ હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org