________________
દદા દાન જ દીજિયે, દયા ધરા ચિત્ત ધાર;
ગજ ભવે સસલે રાખિયે. મેઘકુમાર અવતાર. મત્ર:- હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. ૮
સ્નાત્ર પૂર્ણ થયા પછીનો વિધિ ૧ આરતી અને મંગળકી પ્રથમ પ્રગટાવવા અને પછી
બેસીને લુણ ઉતારવું. ૨ લુણ ઉતારવાને વિધિ –.
૧ પહેલી બે ગાથા બેલતાં લુણ અગ્નિમાં નાંખવું. ૨ લુણ, માટી અને પાણી હાથમાં લઈ પછીની બે ગાથા
બોલીને એ ત્રણે ય નાની વાટકીમાં નાંખવાં. ૩ હાથમાં ધૂપ લઈને ત્રીજી વાર એકલું પાણી હાથમાં
લઈન આરતી ફરતું ઉતારવું. ૪ છેલ્લી એક ગાથા કહી અગ્નિ ઉપર ધૂપ નાખ. ૫ અથવા લુણ અને માટી પાણી સાથે ત્રણ ત્રણ વાર
આરતીને પ્રદક્ષિણ દઈ, સાત વખત એમ કરી દરેક વખતે તેને પાણીની જુદી કુંડીમાં નાંખવા.પણું સ્નાત્રના
જળમાં ન નાંખવા. પછી હાથ ધંઈ આરતી ઉતારવી. ૩ આરતી ઉતારવાને વિધિ૧ એક થાળીમાં સ્વસ્તિક ઉપર પિસે મૂકી તેને ચાંલ્લે
કરી ત્રણ પ્રદક્ષિણાથી જલધારા કરી ઉભા થઈ આરતી બેલતાં બોલતાં ઘંટાદિકના દવનિ સાથે, નાકથી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org