________________
શતક ૨૪: ઉદ્દેશા ૨૧-૨૨-૨૩-૨૪ મનુષ્યમાં ઉત્પાદક
હે પ્રભે! કઈ ગતિના જે મનુષ્ય ગતિમાં આવીને જન્મ ધારે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે ચારે ગતિઓના છે માટે આ સ્થાન છે. નરકગતિની વક્તવ્યતામાં કેવળ સાતમી નરક ભૂમિના જ મનુષ્ય ગતિમાં આવતા નથી. “હે સંત પુરિ રાતિ ળ વવવ ક્ષતિ”
જ્યારે તત્ત્વાર્થ સૂત્રના ૩-૬ સૂત્રના ભાગ્યમાં “સરઢવ સભ્યોડવીf” અર્થાત્ સાતમી નરકના નારક મનુષ્ય જન્મને ધારે છે અને સમ્યગ્દર્શનને મેળવી શકે છે. આ પ્રમાણે આ બને પાઠાનું રહસ્ય કેવળી ભગવંત જાણે.
રત્નપ્રભાના નારકે જઘન્યથી માસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની સ્થિતિવાળા છે જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા છ મનુષ્યમાં જન્મે છે, કારણ કે નારક છ સંમૂચ્છિક મનુષ્યમાં જન્મતા નથી તથા ગર્ભ જ મનુષ્ય સંખ્યા જ હોય છે. કેવળ વાયુકાય અને અગ્નિ કાયના જીવોને છોડી શેષ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવે મનુષ્ય ભવ પામે છે. ચારે નિકાયના દેવોને ઉત્પાદ પણ મનુષ્યમાં જાણ. ૨૨મે ઉદ્દેશ વાણવ્યંતર માટે, ૨૩મે
તિષ દેવે અને ૨૪મો ઉદ્દેશ વૈમાનિક માટેનું મૂળ સૂત્રથી જાણવું.
ચોવીશ ઉદ્દેશા સાથેનું વીશમું શતક જે કેવળજ્ઞાની સિવાયના બીજા જ્ઞાનીઓ માટે સર્વથા અપ્રત્યક્ષ છે. ચારે ગતિએના જીવની ગતિ અને આગતિથી પરિપૂર્ણ છે.