________________
અભિપ્રાયે
૫૬૯ તમે ત્રણ ભાગ દ્વારા ભગવતીજી સૂત્રના સારને ગ્રહણ કરવા તથા આબાલ ગેપાલને ઉપયોગી નીવડે તે માટે કરેલ સપ્રયત્ન સ્તુત્ય છે. આવા પરમપવિત્ર કઠિન આગમસૂત્રને સાથે કરે તે ઘણું જ મુશ્કેલીભર્યું છતાં તમે એ સારી રીતે કરેલ તે બદલ ધન્યવાદ. ખેડા (ગુજરાત)
જૈનાચાર્ય ભાદરવા વદિ ૧૪
શ્રી દેવેન્દ્રસાગરસૂરિ
આપશ્રીએ પાઠવેલ ભગવતી સૂત્રને ત્રીજો ભાગ મેળવીને મને ઘણે જ આનન્દ થયો છે. આ પરિશ્રમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય છે. સુરત-આસે શુદિ ૪ સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજી મ.
R
પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર જેવા ગહન વિષય અને નિયાભિનય જ્ઞાન ધરાવતાં આગમ ગ્રંથ માટે અમે શું અભિપ્રાય આપી શકીએ? છતાં પૂર્વજ્ઞાન ક્ષે પશમના ગે એટલું તે જરૂર કહી શકીએ કે આ આગમસૂત્રનું વિવેચન સપાગી છે. એક માત્ર સિંહાવકન કરતેજ આ ગ્રન્થ નયનરમ્ય તે લાગે જ પણ સુવાચ્ય અને ચિંતનીય દેખાયે. અમારા જેવાને માટે સુંદર સ્વાધ્યાયનું સાધન પૂરું પાડયું છે. માટે ઘન્ય