Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 607
________________ પ૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરમાદરણીય છે, સાથે સાથે “સિદ્ધશિલાના પાન”, “મુક્તિનું દ્વાર” તથા “કેવળજ્ઞાનની પગદંડી” પુસ્તકો અત્યુત્તમ છે. ધ્રાંગધ્રા ૧૩–૧૦–૮૦ સાવી વસંતપ્રભાશ્રી “સુતેજ' लंबे अर्से के बाद भिजवाई हुई आपकी पुस्तके देखकर अति आनन्द हुआ। भगवती सूत्र देखकर तथा पढकर आनन्द की सीमा न रही। भगवतीसूत्र पर इतना सुदर विवेचन कहीं भी दिखने में नहीं आया। कृपया इन सब पुस्तकों का हिन्दी भाषांतर करवाने की प्रयत्न अवश्य करे.... वस्तुपाल उपाश्रय साध्वी राजेन्द्रश्री પ્રતાપઢિ (રા.થા.) શ્રી ભગવતીસૂત્ર એટલે શ્રી ગૌતમસ્વામી મ. તથા ભગવાન મહાવીરસ્વામીના પ્રશ્ન-પ્રત્યુત્તરને અપૂર્વ ખજાનો. આ ખજાનાને સરળ ભાષામાં ખેલવાને પૂ. પન્યાસજી ભગવંતને પ્રયાસ અપૂર્વ પ્રશંસનીય છે. જિજ્ઞાસુઓને માટે લાભદાયક આ ગ્રંથ છે. અમદાવાદ - સાધ્વી નિર્મલાશ્રી M. A. તા. ૨-૧૦-૮૦ | (સાહિત્યરત્ન)

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610