________________
३८४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમયક્ષેત્ર એટલે મનુષ્યલેકમાં રહેલા પર્યાપ્ત કે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જી મરણ સમુદુઘાત કરીને મર્યા પછી સાતે નરક ભૂમિમાં, ચારે પ્રકારના પૃથ્વીકાયમાં, બે પ્રકારના અગ્નિકાયમાં, ચારે પ્રકારના વાયુકાયમાં, અને વનસ્પતિકાયમાં જમે તે મર્યાદા ત્રણ સમયની છે.
જ્યારે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક જીવે અધલેકની ત્રસનાડીથી બહાર રહીને મરણ સમુઘાતથી મરે અને અપર્યાપ્ત સૂમ, પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને તેજસ્કાયિક રૂપે ઉદ્ઘલેકની ત્રસનાડીથી બહાર જન્મે તે યાવત્ ચાર સમયે પણ કહ્યાં છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો અધલેકની ત્રસ નાડીથી બહારના ક્ષેત્રમાં મારણાંતિક સમુદ્રઘાતથી મરી મનુષ્યલોકમાં અપર્યાપ્ત બાદર કે પર્યાપ્ત બાદર અગ્નિકાય રૂપે જન્મે તે યાવત્ ત્રણ સમય.
અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકે મનુષ્યક્ષેત્રમાં મરણ સમુદુઘાત કરી ઉર્વલેક ક્ષેત્રની ત્રસ નાડીથી બહાર અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક રૂપે જન્મવામાં પણ યાવત્ ત્રણ સમય જાણવા.
પર્યાપ્ત બાદર તેજસ્કાયિક માટે પણ પૂર્વવત.
અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિકે લેકના પૂર્વ ચરમતમાં મરીને લેકના પૂર્વ ચરમતમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક તરીકે જન્મવામાં યાવત્ ત્રણ સમય.
વિશેષમાં ઉત્તરના ચરમતે મરણ પામીને પશ્ચિમ ચરમાંતમાં જન્મ લેવાવાળાઓને માટે એક સમયની ગતિ નથી. | નેધ -એકેન્દ્રિય જીના ઉત્પાદમાં કેટલા સમય લાગે? તે માટેની જ વક્તવ્યતા હોવાથી આપણે જોઈ શક્યા છીએ