Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 602
________________ ૫૬૫ અભિપ્રાય તમારે જ્ઞાન આરાધનાને પ્રયત્ન સ્તુત્ય અને અનુમેદનીય છે. ડહેલા ઉપાશ્રય તા. ૧૧-૧૦-૮૦ – જૈનાચાર્ય શ્રી વિજયઅશચંદ્રસૂરિ ભગવતીસૂત્ર સાર સંગ્રહનું વાંચન કરતાં આત્માનું કલ્યાણ થાય તેવું આ પુસ્તક હિતકારી છે. સાથે સાથે “સિદ્ધ શિલાના સોપાન” અને “કેવળજ્ઞાનની પગદંડી પડીઓ ઘણું જ સારી છે. શ્રાવકગણને આદરણીય છે. પીવાદી – જૈનાચાર્ય શ્રી વિજયમંગળપ્રભસૂરિજી ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં આપે કરેલી સુંદર છણાવટ તથા ભાવની ગંભીરતા વાંચતા વાંચતા આનંદની ઉર્મિઓ પ્રગટ થયા વિના રહેતી નથી. ખુશાલ ભુવન, અમદાવાદ. તા. ૧-૧૦-૮૦ –જૈનાચાર્ય શ્રી ભાનુચંદ્રસૂરિ ભગવતીસૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ મળે, સાઘન્ત વાં. ગ્રન્થમાં ભગવતીસૂત્રના કઠિન વિષયને સરળ બનાવી સમજાવવાને આપને પ્રયત્ન અત્યુત્તમ છે. વિવેચન શૈલી

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610