________________
૫૬૫
અભિપ્રાય
તમારે જ્ઞાન આરાધનાને પ્રયત્ન સ્તુત્ય અને અનુમેદનીય છે. ડહેલા ઉપાશ્રય તા. ૧૧-૧૦-૮૦ – જૈનાચાર્ય શ્રી વિજયઅશચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહનું વાંચન કરતાં આત્માનું કલ્યાણ થાય તેવું આ પુસ્તક હિતકારી છે. સાથે સાથે “સિદ્ધ શિલાના સોપાન” અને “કેવળજ્ઞાનની પગદંડી પડીઓ ઘણું જ સારી છે. શ્રાવકગણને આદરણીય છે. પીવાદી – જૈનાચાર્ય શ્રી વિજયમંગળપ્રભસૂરિજી
ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં આપે કરેલી સુંદર છણાવટ તથા ભાવની ગંભીરતા વાંચતા વાંચતા આનંદની ઉર્મિઓ પ્રગટ થયા વિના રહેતી નથી. ખુશાલ ભુવન, અમદાવાદ. તા. ૧-૧૦-૮૦
–જૈનાચાર્ય શ્રી ભાનુચંદ્રસૂરિ
ભગવતીસૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ મળે, સાઘન્ત વાં. ગ્રન્થમાં ભગવતીસૂત્રના કઠિન વિષયને સરળ બનાવી સમજાવવાને આપને પ્રયત્ન અત્યુત્તમ છે. વિવેચન શૈલી