Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 600
________________ અભિપ્રાયે ૫૬૩ સૂત્ર જેવા મહાન પવિત્ર આગમશાસ્ત્રના સાર ગુજરાતી ભાષામાં આપીને બાળજીવા ઉપર મેટો ઉપકાર કર્યાં છે. આજે તા સમાજના માટે વગ શાસ્ત્રના અભ્યાસ અને વાંચન મનનથી વિમુખ બનીને મનેારજન સાહિત્ય તરફ જ ઢળતા જાય છે, તેવા સમયમાં ખૂબ સરળ શૈલીમાં શ્રી ભગવતી સૂત્રના ગહન પદાર્થાંને રજુ કરવા અને તે દ્વારા શાસ્ત્રના અભ્યાસ માટે જિજ્ઞાસા જગાડવી એ ખરેખર ઉત્તમ ધમકાય છે, તથા ઉત્તમ શ્રુતભક્તિ પણ છે. આવી શ્રુતભક્તિ વિદ્વાન પન્યાસશ્રીના હાથે અહર્નિશ થતી રહે તેવી શુભેચ્છાઓ. ગાડીજી જૈન ઉપાશ્રય વિજયવલ્લભ ચાક-મુંબઇ મ આજના ભૌતિકવાદના યુગમાં આધ્યાત્મિક જીવન તથા વાંચનના ડાસ થયેલેા છે, તે સમયે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતીસૂત્ર ઉપરના સાર સંગ્રહ, સરળ ભાષામાં સમાજના કરકમળમાં આપવા તે ખરેખર કઠિન કાય છે, પ્રશસનીય પુરૂષાર્થ છે; જે પન્યાસજી શ્રી પૂર્ણાન...દવિજયજીએ ચાર ભાગામાં પૂર્ણ કર્યું' છે. ઘણા જીવાનુ` સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર પવિત્ર મનવા પામે તેવી શુભેચ્છાઓ સાથે ૫ંન્યાસજી પોતાના પુરૂષાથ ચાલુ રાખે તેવી અભ્યર્થના. મગળ પારેખના ખાંચા શાહપુર-અમદાવાદ આસા વદ ૧૦ –જૈનાચાય શ્રી વિજયસૂર્ય†દયસૂરિ –જૈનાચાર્ય શ્રી વિજય રૂચકચન્દ્રસૂરિ મ

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610