________________
શતક ૪મું :
- ૪૭૩ પાણી, મુલાયમ વ, સાંભળવામાં નૃત્યાંગના અને અભિનેત્રીએના ગાયને આદિ ક્રિયાઓમાં જ રાગ પ્રવર્તતે હોય છે. પરમાત્માના ચૈત્યવંદન, ભજન તેના કાનમાં કઠોર લાગે છે, ધર્મપત્ની તથા માવડીના હાથે બનેલા ભેજનીયા કડવા લાગે છે, ત્યારે રસ્તા ઉપર ઊભા ઊભા સ ધ્યા ટાણે, રાત્રે છેવટે ૧૨ વાગ્યે પણ પાઉંભાજી, દહીંવડા, બટાટાવડા, છેવટે અમૂક જ હોટલના ઓસામણે પીવાની રાગવૃત્તિ તેફાને ચઢેલી હોય છે.
(6) અવિનય–આત્માને ભાઈ બને છે માટે જ આત્માના હારી જેવા કોધ-માન-માયા અને લેભ જેવા અત્યંત દુઃખદાયી દૂષણેનું શમન થતું નથી. | (7) અવિવેક-પુત્ર સ્વરૂપે હોય છે, ત્યારે કુપાત્રપુત્ર જેમ પિતાને અને પૂરા કુટુંબને વરી હોય છે, તેમ અવિવેકના કારણે સારી ખાનદાનીમાં જન્મેલે હેવા છતાં, વિદ્વાન અને પંડિત હોવા છતાં, સંસ્કૃત અને પ્રાકૃત ભણાવનાર હેવા છતાં ભક્તામર, કલ્યાણ મંદિર વડે વીતરાગની સ્તુતિ કરવાવાળે હોવા છતાં, કર્મગ્રંથની પ્રકૃતિએને બીજાઓને સારી રીતે ગણાવતે હેવા છતાં પણ પિતાના આંતર જીવનમાં ભક્ષ્યાભક્ષ્ય, પેથાપેય, વાચ્યાવાગ્યમાં ક્યાંય પણ વિચાર કરવા જેટલી ક્ષમતા તેમની પાસે હોતી નથી.
(8) દુર્મતિ (દુબુદ્ધિ) જ્યારે આત્માની પટ્ટરાણી બને છે ત્યારે આત્માની આન્સર સ્થિતિ સન્નિપાતના રેગી જેવી થાય છે. તે ઉપર્યુક્ત પ્રમાણે મેહરાજાના સામંતની વચમાં નાચકૂદતે આ જીવાત્મા હજારો-લાખ અને કરડે માનવોને તથા બીજી સૃષ્ટિને પણ દ્રોહી બને છે, મારક બને છે, ઘાતક