________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૪૭
આ, માવ, સત્ય, શૌચ, સયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, સતષ, સમિતિએ, ગુપ્તિએ, અપ્રમાદયાગ, ઉત્તમ સ્વાધ્યાય, જિતપરિષહા, તથા ચાર પ્રકારના કર્મના ક્ષય થયા પછી થયેલુ. કેવળજ્ઞાન આદિને લગતી વાત છે. એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, સાત વર્ષાં, દશ દશ ઉદ્દેશા તથા સમુદ્દેશા, ૨૩ લાખ ૪ હજાર પદો છે.
(૯) અનુત્તર પપાતિક–અનુત્તર વિમાનમાં જવાવાળાઓના નગરી આદિના વણુના છે, એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, ત્રણ વર્ગ તથા દેશ દેશ ઉદ્દેશા અને સમુદ્દેશા છે, તથા ૪૬ લાખ ૮ હજાર પદો છે.
( ૧૦ ) પ્રશ્ન વ્યાકરણ-આમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો તથા તેટલા જ પ્રશ્નાપ્રશ્નો છે. વિદ્યાના અતિશયા તથા નાગ કુમાર તથા સુવર્ણ કુમારની સાથે થયેલા દિવ્ય સ`વાદો છે. એક શ્રુતસ્કંધ, ૪૫-૪૫ ઉદ્દેશા સમુદ્રેશા છે. ૯૨ લાખ ૧૬ હજાર પદો છે.
( ૧૧ ) વિપાકશ્રુત-આમાં સુકૃતકર્મી તથા દુષ્કૃત કર્માંના મૂળ વિપાક છે. તે સંક્ષેપથી એ પ્રકારના છે. (૧) દુઃખવિપાક, ૨)સુખવિપાક, તેમાં દશ દશ વિપાક છે. ધમ અને અધમના કારણેા, દુઃખ તથા સુખની પરપરાએ આદિનું વણુન છે, ૨૦ અધ્યયન તથા એક કરોડ ચારાથી લાખ અને મત્રીશ હજાર પદ્મા છે.
( ૧૨ ) દૃષ્ટિવાદ-આમાં બધાઓના સમાવેશ છે. આ દૃષ્ટિવાદ પરિકમ -સૂત્ર-પૂર્વ ગત-અનુયાગ અને ચૂલિકારૂપે પાંચ પ્રકારના છે.