________________
શતક ૩૭ : ઉદ્દેશેા-૧
તેઇન્દ્રિય જીવાની રાશિક્રમે વક્તવ્યતા :
હે પ્રભુ ! રાશિક્રમથી તૈઇન્દ્રિય જીવા કઈ ગતિમાંથી આવીને તૈઇન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે ? ।
જવાબમાં ભગવંતે કહ્યું કે હું ગૌતમ! જેમ એઇન્દ્રિયા માટે કહેવાયું છે, તેમ તેઇન્દ્રિયા માટે પણ જાણવુ. કેવળ શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની સમજવી. આયુષ્યની મર્યાદા જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી “ મૂળવન્ન રાવિયાળ ’' એટલે ૪૯ રાત્રિ અને દિવસની સમજવી.
પહેલું શતક-ઔષિક અર્થાત્ પ્રસ્તુત શતક. ખીજું શતક કૃષ્ણવેશ્યાવાળા તૈઇન્દ્રિય વા માટે. ત્રીજી શતક-નીલ લેસ્યાવાળાઓને માટે. ચેાથુ શતક-કાપેાત લેશ્યાવાળાને માટે, ૫-૬-૭-૮ શતક-ભવસિદ્ધિ માટે. ૯-૧૦-૧૧-૧ર શતક અભવસિદ્ધિ માટે જાણવા.
સ્પર્શ, જીભ તથા નાક ઇન્દ્રિયાના માલિક આ જીવાને ચક્ષુરિન્દ્રિયાવરણ અને શ્રવણેન્દ્રિયાવરણ કર્યાંના જબરજસ્ત ઉદય હાવાથી આંખ અને કાન ઇન્દ્રિયા તેમને હાતી નથી. તથા સ’સૂચ્છિમ હોવાના કારણે નપુંસકવેદના જ ઉદય જાણવા
1