________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
૮૩
કે ક્ષપક શ્રેણી માંડવાની યાગ્યતા વિનાના હાય છે. પુલાક મુનિને પુરુષવેદ અથવા નપુસકના જ ઉદય હોય છે. કેમકે સ્ત્રીને પુલાક લબ્ધિ હાતી નથી તેથી સ્રીવેદ પુલાકને નથી, નપુંસક વેદમાં પણ જે કૃત્રિમ એટલે શસ્ત્રાદિના ઘાતથી કે કોઈના શાપથી, પુરુષલિંગ કપાઈ. છેદાઈ ગયું હાય તે નપુંસકાનું અહીં ગ્રહણ છે. પરન્તુ પૂર્વભવના મહાપાપી જીવનમાં ઉપાર્જન કરેલા અને આ ભવમાં ઉદ્દયમાં આવેલા નપુંસક વેદના માલિકોને ગ્રહણ કર્યાં નથી, કેમકે તેવા નપુંસકાને દીક્ષા પણ દેવાતી નથી એટલે કે સંયમ પાળવામાં તેમની પાસે યેાગ્યતા ન હેાવાને કારણે દીક્ષાને પણ યાગ્ય નથી તેા પુલાક લબ્ધિની વાત જ કયાં રહી ? બકુશ મુનિ અને પ્રતિસેવના કુશીલ મુનિ ત્રણે વેદ કર્માંના ઉદયવાળા હાઈ શકે છે. એટલે કે આ બન્ને મુનિએ પુરુષ હશે તેા પુરુષ વેદવાળા, સ્ત્રી હશે તા સ્ત્રી વેઠવાળા અને કૃત્રિમ નપુ'સકે હશે તે નપુંસક વેદ કર્મના ઉદયવાળા પણુ જાણવા.
કષાય કુશીલ મુનિ સવેદક અને અવેઢક પણ હોય છે. સવેદક હાય-ત્યારે છઠ્ઠું પ્રમત ગુણસ્થાનકે, સાતમે અપ્રમત ગુરુસ્થાનકે અને આઠમે અપૂવ કરણ ગુણસ્થાનકે વેદાદય જાણવા, ત્યાર પછી નવમે અનિવૃત્તિમાદર ગુણસ્થાનકે, દશમે સૂક્ષ્મ સ'પરાય ગુણસ્થાનકે વેદ માહનીય ક` ઉપશાંત કે ક્ષીણુ થાય ત્યારે તે મુનિએ વૈદકમના ઉદયવાળા ન હેાવાના કારણે તેઓને આવેદક કહ્યાં છે. સવેદક હાય તે ત્રણે વેદ જાણવા અને નિગ્રંથ મુનિએ તથા સ્નાતક મુનિએ નિશ્ચયે અવેક જ હાય છે.
કૃત્રિમ-અકૃત્રિમ નપુ સકેાનુ. વન પહેલા ભાગથી જાણવું અને ત્રણે વેદોનું વર્ણન ખીજા ભાગથી જાણવું.