________________
શતક ૩૧મું : ઉદ્દેશક-૧
૩૨૩ માણસે તે તેના વૈરી ખરા જ. તેફાન કરતાં સપને પાંચપચ્ચીસ માણસે ઘેરી લે છે અને ડંડેડે તેના ટૂકડે ટૂકડા ન થાય ત્યાં સુધી ડંડા ફટકારતા જ હોય છે. આનાથી માલુમ પડે છે કે સર્ષને અવતાર મર્યાદાતીત ક્રૂરતાને પરિપાક છે અથવા ક્રોધી માણસ કારણે કે વિના કારણે હજારો માન સાથે ક્રોધ કરે છે અને તે ક્રોધ જ્યારે ક્રૂરતામાં બદલાય છે ત્યારે તેવી લેશ્યાના અભિલાષે સર્પને અવતાર જ ભાગ્યમાં શેષ રહે છે. ત્યાં પૂર્વભવથી પ્રાપ્ત થયેલી ક્રૂરતાના કારણે અસંખ્ય જીવેનું મુરતાપૂર્વક હનન કરવાના કારણે જ સપને માટે પાંચમી નરકભૂમિ ભાગ્યમાં લખાયેલી છે.
હવે આપણે દેવદુર્લભ મનુષ્યાવતારને પામેલાની ચર્ચા કરી લઈએઃ જેમાં પુરૂષ અને સ્ત્રીના બે ભેદ છે. તેમની સત્તામાં પુરૂષને પુરૂષદ અને સ્ત્રીને સ્ત્રીવેદ કર્મ રહેલા છે, તથા તે વેદકર્મને ભેગવવાને માટે પુરૂષને પુરૂષલિંગ (પુરૂષચિહ્ન) તથા સ્ત્રીને સ્ત્રીલિંગ મળેલું હોય છે તે બન્નેના માધ્યમથી સેવાતા મૈથુનકર્મ કરતાં પણ પુરૂષ કે સ્ત્રીના આંતરિક જીવનમાં પુરૂષવેદને અને સ્ત્રીવેદને તીવોદય અથવા તે કર્મની ઉદીરણ જ મહાભયંકર પાપકર્મને બાંધવા માટેનું મુખ્ય કારણ છે. મૈથુનકર્મને તે કેવળ શરીર સાથે જ સંબંધ છે
જ્યારે વેદેદય કે તેની ઉદીરણને દ્રવ્ય તથા ભાવ મન સાથે સીધેસીધે સંબંધ હોવાથી નવા કર્મોને બાંધવાનું કારણ બને છે. યદ્યપિ ઉદયમાં આવેલા કે ઉદીરણ દ્વારા ઉદયમાં લેવાયેલા વેદેદયમાં રદય પુરૂષ અને સ્ત્રીને એક સમાન હોવા છતાં બંનેની શક્તિમાં આકાશ-પાતાળ એટલે ફરક હોવાથી પુણ્યકર્મના અભાવે સ્ત્રી હરહાલતમાં પણ જોગ્ય જ રહેવા પામે છે, તેથી તે પોતાના દેદયને શાંત કરવામાં સર્વથા