________________
શતક ૩૩મું : ઉદ્દેશક-૧૨
૩૪૭ ચૈતન્ય સ્વરૂપ પૃથ્વીકાયિકને ઓળખવા માટે તેમનામાં ચૈતન્યાદિ ગુણો હોવા જોઈએ, ઓછાવત્તા હોય તે વાત જુદી છે. આ જીવેમાં રહેલા લક્ષણે નીચે મુજબ છે.
ઉપગ, ગ, અધ્યવસાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, આઠે કર્મોને ઉદય, લેશ્યા, શ્વાસે શ્વાસ, કષાય, અવ્યક્ત જ્ઞાન દર્શન ઉપગ, ઔદારિક-તમિશ્ર અને કામણરૂપ કેવળ શરીરોગ, વૃદ્ધ માણસને લાકડી જેમ આલંબન માટે છે તેવી રીતે તે અને કાયયેગ સહાયક છે, અધ્યવસાય એટલે આત્માના સૂક્ષમ પરિણામે જાણવા, જે અલક્ષ્ય હોય છે. સાકાર અને નિરાકાર ઉપગના અન્તર્ગત રહેલા મતિઅજ્ઞાન અને મૃતઅજ્ઞાન પણ તેમને હોય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો તેમને છે, કૃષ્ણ, નીલ અને કાપતા લેશ્યાવાળા છે. દસ પ્રકારની સંજ્ઞાથી સંન્નિત છે. શ્વાસોશ્વાસ અને કષાય સૂક્ષ્મ હોય છે. આ બધા લક્ષણે મનુષ્યની જેમ તે પૃથ્વીકાયિકમાં પણ જાણવા.
પૃથ્વી સચિત્ત છે, યદ્યપિ વનસ્પતિનું ચૈતન્ય સ્પષ્ટ છે. જ્યારે પૃથ્વીકાયને અસ્પષ્ટ હોય છે. મનુષ્યના શરીરમાં હાડકા કઠણ હોવા છતાં સચિત્ત છે, તેમ હીરા પ્રવાલ આદિ પૃથ્વીકાયિક જીવોના હાડકા છે. કેમકે શસ્ત્રાદિથી તેમાં રહેલા છે મૃત્યુ પામેલા હોવાથી શેષ હાડકા જ રહે છે.
(૪) પરિમાણકાર:- પરિમાણ એટલે કેણ કેનાથી ઓછાવત્તા ચારે પ્રકારના પૃથ્વીકાયિકમાં, બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક છેડા છે.
તેનાથી બાદર અપર્યાપ્ત છે અસંખ્યાતગુણ વધારે છે.
સૂક્ષમ અપર્યાપ્ત છે તેનાથી અસંખ્યાતગુણ અને સૂક્ષ્મપર્યાપ્ત પૃથ્વીકાયિકે તેનાથી અસંખ્યાતગુણ વધારે છે.