________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૬૧ બરાબર જોઈ શકે છે, પરંતુ અંધકારમાં એકેય પદાર્થ ચક્ષુગેચર હેતું નથી અને હિંસક પ્રાણીઓ રાતમાં આબાદ જોઈ શકે છે. પણ તે હિંસક જાનવરે કરતાં વધારે પુણ્ય ધરાવનારે માનવ જોઈ શકતું નથી. જે પદાર્થને જોવાની ક્ષમતા આંખમાં છે તે પદાર્થો જ આંખથી જેવાશે. આ બધી વાતેથી જાણવાનું સરળ બને છે કે આંખને પણ પિતાના વિષયને ગ્રહણ કરવામાં મર્યાદા રહેલી છે. અને તે મર્યાદા ચક્ષુદર્શનાવરણીય અને ચક્ષુજ્ઞાનાવરણીય કર્મથી અતિરિક્ત બીજી શી હોઈ શકે ?
છઘસ્થ પાસે ચક્ષુદશનાવરણીય અને ચક્ષુજ્ઞાનાવરણીય કર્મની સત્તા વિદ્યમાન હોય છે. છદ્મસ્થ કેણ? તે શાસ્ત્રીય પદ્ધતિએ જોઈએ.
છદ્મસ્થ એટલે શું?
અત્યાર સુધીના ભગવતીસૂત્રમાં કેટલીયવાર “છસ્થ” શબ્દનો પ્રયોગ થયો છે, પણ તેને અર્થ છે? તે જાણ વાનું બાકી છે. આમાં છ% અને સ્થ બે શબ્દનો સમાસ છે. (1) ઇ- (આવ૦ ૧૩૪)
આવશ્યક સૂત્રમાં છવને અર્થ જ કર્મ છે. જેની સંખ્યા આઠની છે અને વિસ્તૃત વર્ણન પહેલા ભાગમાં અપાઈ ગયું છે. (2) -સાવરણમ્ (ભાગ ૭)
ભગવતી સૂત્રના સાતમા સૂત્રમાં છઘને અર્થ આવરણ કરાવે છે. આવરણ એટલે બીજાને ઢાંકી દેવું. પ્રસ્તુતમાં આત્માની અનંત જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, વીર્યશક્તિ અને અચ બાધ સુખશક્તિનું જેનાથી આવરણ થાય, તે શક્તિઓ જેનાથી દબાઈ જાય, હણાઈ જાય, કમજોર થાય તે આવરણ છે.