________________
૨૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નિગેદમાં અનંતકાળચક્ર પૂર્ણ કરી બાદર નિગદમાં આવ્યા પછી અનુક્રમે કઈક સમયે આગળ વધતાં અને કંઈક સમયે પાછા પડતાં અને પુરૂષાર્થ વડે ફરીથી આગળ વધતાં તેઓએ સંસારને અત કર્યો છે.
બીજી બધી ગતિઓના જીવાત્માઓ કરતાં તિર્યંચ ગતિના છે અનંતાનંત છે. તેમને ઉંચે-નીચે જવામાં બે માર્ગ છે. ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ. આંબે, રાયણ, બેર, જામફળ, દાડમ, નારંગી કે ભાજીપાલાના જ કુહાડા, દાતરડા, છરી કે પત્થર આદીને માર ખાશે, કપાશે, છેદાશે, બફાશે તે પણ તેઓ પ્રતિકાર કર્યા વિના બધુંય સહન કરે છે. તેમાં યદિ ભવિતવ્યતાને યેગ સાંપડ્યો તે ઉત્ક્રાંતિ કરીને મરૂદેવી માતાની જેમ મનુષ્યભવ મેળવીને મોક્ષ પણ મેળવી શકે છે. અને મનુષ્ય અવતાર મેળવ્યા પછી પણ રાગ-દ્વેષ, મેહ-માયા, લેભ-પ્રપંચ કે પરિગ્રહાદિની માયા યદિ વળગશે તે અપક્રાંતિ કરીને પાછા નીચા સ્થાનમાં યાવત્ એકેન્દ્રિયાવતારને પણ મેળવી શકશે.
લેશ્યાવાળા, લેયારહિત કાવત્ અનાકાર ઉપગવંતા જીએ ઉપરના આઠ સ્થાને પાપકર્મ બાંધ્યું હતું, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ઉપાર્જવા માટે પણ આ જ સ્થાને છે.
૨૪ દંડકના જી માટે પણ જાણવું. અનંતરપપન્નક, પરંપરપપન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, તથા ચરમ કે અચરમ આદિ છે પણ ઉપર પ્રમાણે જાણવા. તથા જે જીવને જેટલી ગ્યતા હોય તેટલું જાણવું. જેમકે અનંતરે પપન્નક નારકને મિશ્રદષ્ટિ, મને યોગ અને વચનગ નથી. આ પ્રમાણે અન્યત્ર પણ ઘટાવી લેવું.