________________
સયોગીકેવલીભગવંતને કેવલી સમુઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. તે વખતે એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે. આહારકદ્ધિકમાર્ગણામાં બંધસ્વામિત્વ -
આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા જ્યારે આહારકશરીર બનાવે છે ત્યારે આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્નકાયયોગ હોય છે. ત્યારપછી આહારકકાયયોગ હોય છે. આ બન્નેમાર્ગણામાં કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. એટલે આહારકકાયયોગમાં પ્રમત્તસંયત ગુણઠાણે-૬૩ અને અપ્રમત્તગુણઠાણે-૫૯ કે ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે.
- આહારકકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ - ગુણસ્થાનકનું નામ શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | | ઓથે ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ ૬૫ ૬ પ્રમત્તગુણઠાણે | ૫ | ૨ |૧૧ ૧ ૩૨ ૧ ૫ ૬૩ ૭ અપ્રમત્તગુણઠાણે ૫ ૬ ૧ | ૯ | V૦ ૩૧ ૧ ૫૫૯/૫૮ |
આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં માત્ર છઠ્ઠ જ ગુણઠાણ હોય છે. કારણકે આહારકશરીર બનાવતી વખતે ઉત્સુકતા હોવાથી સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા રહેતી નથી. તેથી તે વખતે મહાત્મા પ્રમાદદશાયુક્ત હોવાથી છઠ્ઠ જ ગુણઠાણુ હોય છે. ત્યાં ૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે.
(૨૬)ગતિ-૨ (મનુ), દેવ૦) + પંચ૦ + શ૦૪ (૦, વૈ૦, તૈ૦, કાવ) +
અં૦૨ (ઓ) અં૦ વૈ૦એ૦) + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ૪ + આનુ૦૨ (મનુ, દેવાનુ0) + શુભવિહા૦ = ૧૮ + પ્ર૦૬ (અગુરૂ૦૪, નિર્માણ, જિનનામ)+x૦૧૦અસ્થિર + અશુભ અયશ = ૩૭
૬૪