________________
* સમ્યગૃષ્ટિ જીવ તિર્યંચ-મનુષ્યમાં પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે, સ્ત્રીવેદે કે નપુંસકવેદે ઉત્પન્ન થતો નથી. જો કે બ્રાહ્મી, સુંદરી, મલ્લીકુમારી વગેરે સમ્યગદષ્ટિ જીવો મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયા હતા. પણ એવું કવચિત જ બનતું હોય છે. તેથી તેની વિરક્ષા કરવામાં આવી નથી. એટલે ઔદારિકમિશ્રયોગમાં સમ્યકત્વગુણઠાણે સ્ત્રીવેદનો ઉદય બતાવવામાં આવ્યો નથી...
* મતાંતરે સમ્યકત્વગુણઠાણે ૮૦ + નિદ્રાદિક = ૮૨ અથવા ૮૦ + નિદ્રાપંચક = ૮૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૧૩) સયોગીકેવલીગુણઠાણે કેવલીભગવંત કેવલીસમુદ્યાત કરે છે ત્યારે બીજા-છઠ્ઠા-સાતમા સમયે ઔદારિકમિશ્રયોગ હોય છે. તે વખતે વેદનીય-ર + મનુષ્યાયુ + નામ-૩ + ઉચ્ચગોત્ર= ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓધે ઉદયસ્વામિત્વ :विउवे णिरयाउगगइ-हुंडणपुमणीअकुसरखगईजुओ । देवाणुपुस्विविजुओ, देवोहो पयडिछासीई ॥ ४७॥
ગાથાર્થ - દેવગતિમાર્ગણામાં ઓથે ઉદય-યોગ્ય ૮૦ પ્રકૃતિ કહી છે. તેમાંથી દેવાનુપૂર્વી કાઢીને, નરકાયુષ્ય, નરકગતિ, હુડક, નપુંસકવેદ, નીચગોત્ર, દુઃસ્વર અને અશુભવિહાયોગતિ યુક્ત કરતાં કુલ-૮૬ પ્રકૃતિનો ઉદય વૈક્રિયકાયયોગમાર્ગણામાં હોય છે. (૨૬)મનુષ્યગતિ પંચેઈજાતિ + શ૦૩ [૦, તૈ૦, કાળ] + અં૦ +
પહેલું સંઘ૦ + સંસ્થાન - ૬ + વર્ણાદિ - ૪ = ૧૭ + પ્ર. ૪ [અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, જિન] + ત્રસસપ્તક + આદેયદ્ધિક + અસ્થિર + અશુભ = ૩૨
૧૪૨