________________
સંઘયણ
* પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ૯૮ + છેલ્લા પાંચ ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
-
(૫) દેશવિરિતિગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૭ પ્રકૃતિમાંથી સ૦મો, છેલ્લા પાંચ સંઘયણ, તિર્યંચગતિ, તિર્યંચાયુ, ઉદ્યોત અને નીચગોત્ર એમ કુલ ૧૦ વિના શા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૧૭ [૨૧માંથી અપ્ર૦૪ વિના] + મનુષ્યાયુ ૩૭૫૧ [૫૦માંથી દેવદ્વિક, નરકક્રિક, તિર્યંચદ્વિક, મનુષ્યાનુપૂર્વી, વૈક્રિયદ્વિક, ઉદ્યોત, દુર્વ્યગ, અનાદેયદ્વિક વિના] + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
+ નામ
-
* ક્ષાયિકસમ્યક્ત્વી તિર્યંચને દેશવિરતિગુણઠાણુ હોતું નથી. કારણકે જેને પૂર્વે તિર્યંચનું આયુષ્ય બાંધેલુ છે એવો ક્ષાયિકસમ્યક્ત્વી મરીને, નિયમા યુગલિક તિર્યંચ જ થાય છે. તે દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરી શકતો નથી અને અયુગલિક તિર્યંચ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે પણ ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં દેશવિરતિગુણઠાણે તિર્યંચભવને યોગ્ય તિર્યંચાયુ વગેરે-૪ પ્રકૃતિનો ઉદય હોતો નથી.
* પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ૭૭ + છેલ્લા પાંચસંઘયણ = ૮૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૬) પ્રમત્તગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિમાંથી સમો અને છેલ્લા પાંચ સંઘયણ એમ કુલ ૬ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૧૩ [૧૭માંથી પ્રત્યા૦ ૪ વિના]
-
(૫૧) મનુગતિ + પંચેજાતિ + શ૦૩ + ઔઅં૦ + પ્રથમસંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૧૯ + પ્ર૦૫ [અગુરુ૦ ૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૭.
૧૭૮