________________
પૂર્ણ ન થાય ત્યાં સુધી જ તેજોવેશ્યા હોય છે. તે સિવાયના એકેન્દ્રિય, લબ્ધિ- અપર્યાપ્તા જીવો, વિકલેન્દ્રિય અને નારકોને તેજો વગેરે શુભલેશ્યા હોતી નથી. એટલે તેજોલેશ્યામાર્ગણામાં સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક અને નરકત્રિકનો ઉદય હોતો નથી.
* આતપનો ઉદય બાદરપર્યાપ્તા પૃથ્વીકાયને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. અને તેજલેશ્યા બાદરપર્યાપ્તા પૃથ્યાદિએકેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તેથી જ્યારે બાપૃથ્વીને તેજોલેશ્યા હોય છે. ત્યારે આપનો ઉદય હોતો નથી અને જ્યારે આપનો ઉદય હોય છે ત્યારે તેજોલેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં આતપનો ઉદય હોતો નથી.
* જિનનામનો ઉદય તીર્થકરકેવળી ભગવંતને ૧૩માં ગુણઠાણે થાય છે. તે વખતે માત્ર શુકુલલેશ્યા જ હોય છે. તેથી કૃષ્ણાદિ – પાંચે લેશ્યામાં જિનનામનો ઉદય હોતો નથી. તેજલેશ્યામાર્ગણામાં ૧ થી ૭ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + દ0૯ + વે૦૨ + મો૦૨૬ [મિશ્રમો, સમો વિના] + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ૫૫ [૫૭માંથી આહારકદ્ધિક વિના] + ગો૦૨ + અંત૨૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૩ + નામ૫૫+ ગો૦૨ + અંત૨૫ = ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [અનંતા) ૪ બાદ કરીને, મિશ્રમો૦ ઉમેરવી] + આયુ૦૩ + નામ૫૦ [પપમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આનુપૂર્વી-૩ વિના] + ગો૦૨+ અંત૨૫ = ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૭૨