________________
૫ થી ૯ ગુણઠાણા સુધી પુરુષવેદની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. અવેદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
* અવેદ માર્ગણામાં ઓધે (કર્મસ્તવમાં અનિવૃત્તિગુણઠાણે કહ્યાં મુજબ ૬૬ પ્રકૃતિમાંથી ૩ વેદ વિના) ૬૩+ જિનનામ = ૬૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અવેદમાર્ગણામાં અનિવૃત્તિગુણઠાણે જ્ઞાના૦૫ + દ0૬ + વે૦૨ + મોહ૦૪ [સંકષાયચતુષ્ક] + મનુષ્યાય + નામ - ૩૯ + ઉચ્ચગોત્ર + અંતo૫ = ૬૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સંક્રોધનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૨, સંવમાનનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૧ અને સં૦માયાનો ઉદયવિચ્છેદ થયા પછી ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અવેદમાર્ગણામાં ૧૦ થી ૧૪ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યા મુજબ ઉદયસ્વામિત્વ જાણવું.
-: વેદમાર્ગણા સમાપ્ત - કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :કષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - कोहाईसुं चउसु, ओघव्व दु दु इग चउगुणेसु कमा । बार णव छ ति कसाया, विण ओघव्व दसमे गुणे लोहे ॥ ६४॥
ગાથાર્થ - ક્રોધાદિ-૪ કષાયમાર્ગણામાં પહેલા બે ગુણઠાણે ૧૨ કષાય વિના, ત્રીજા-ચોથા ગુણઠાણે ૯ કષાય વિના, પાંચમા એક જ ગુણઠાણે ૬ કષાય વિના અને ૬ થી ૯ સુધીના ૪ ગુણઠાણે ત્રણ કષાય વિના ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું અને લોભમાર્ગણામાં દશમાગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. (૩૯)મનુષ્યગતિ પંચેઈજાતિ + શરીર-૩ [ઓ૦, તે), કા૦] + ઔ0અં૦ + પહેલા
ત્રણ સંઘ૦ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૧+ પ્ર૦૫ [અગુ૦૪, નિર્માણ] + ત્રણ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૯.
૧૫૯