________________
કરણ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન હોય છે પણ લબ્ધિ-અપર્યાપ્તાને ચક્ષુદર્શન ન હોય.
* સિદ્ધાંતમાં લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિ જીવોને પણ ચક્ષુદર્શન માનેલું છે. તેથી ચક્ષુદર્શન માર્ગણામાં અપર્યાપ્તનામકર્મનો ઉદય કહ્યો છે.
* આ બન્ને મતે વિગ્રહગતિમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોવા છતાં પણ ક્ષાયોપશમિકદર્શન-લબ્ધિ હોવાથી ચક્ષુદર્શન માનેલું છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય પણ સંભવી શકે છે.
* ચક્ષુદર્શન ચરિન્દ્રિયાદિને જ હોય. એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય ન હોવાથી ચક્ષુદર્શન હોતુ નથી. તેથી ચક્ષુદર્શન માર્ગણામાં એકેન્દ્રિયજાતિ વગેરે ૭ પ્રકૃતિનો ઉદય હોતો નથી.
* ચક્ષુદર્શનમાર્ગણા ૧ થી ૧૨ ગુણઠાણા સુધી જ હોય છે અને જનનામનો ઉદય ૧૩ મા ગુણઠાણે થાય છે એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી. ચક્ષુદર્શનમાર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સમો૦ અને મિશ્રમો૦ વિના] + આયુ૦૪ + ૫૭ [૫૯ માંથી આહાદ્વિક વિના] + ગો૦૨ + અંત૦૫=૧૧૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
નામ
--
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ ૫૫ [૫૭ માંથી અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના] + ગો૦૨ +
(४५) सैद्धान्तिकास्तु लब्ध्यपर्याप्तकेष्वपि तेषु चक्षुर्दर्शनं मन्यन्त इति ।
-
[ચોથા કર્મગ્રંથમાં ગાથા નં.૬ની નંદનમુનિકૃત ટીકા]
૧૬૭