________________
ગોત્ર-૨ + અંત૦૫ =૧૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* લબ્ધિ-પર્યાપ્તા બેઈન્દ્રિયાટિજીવોને જ વચનયોગ હોય છે. એકેન્દ્રિય અને સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને વચનયોગ હોતો નથી. તેથી વચનયોગમાર્ગણામાં આતપ, સ્થાવર, સૂમ, સાધારણ, એકે)જાતિ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી. | * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વચનયોગની પ્રાપ્તિ થાય છે. તેથી વિગ્રહગતિમાં વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં આનુપૂર્વીનો ઉદય ન હોય. વચનયોગમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ -
(૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહO૨૬ [૨૮માંથી સ0મોમિશ્રમો, વિના] + આયુ૦૪ + નામ૫૪ [૫૭માંથી આહારદિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦પ =૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨+ મોહ૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો વિના] + આયુ૦૪+ નામ-૫૧ [બેઇન્દ્રિયાદિ-૩ જાતિ વિના] + ગો૦૨ + અંત૦પ =૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મનોયોગની જેમ મિશ્ર - ૧૦૦ અને સમ્યકત્વે - ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું.
* વચનયોગ-૪ પ્રકારે છે. (૧) સત્યવચનયોગ (૨) અસત્યવચનયોગ (૩) મિશ્ર = સત્યાસત્યવચનયોગ અને (૪) વ્યવહાર = અસત્ય-અમૃષા વચનયોગ.. તેમાંથી સત્યવચનયોગમાં ૧થી ૧૩ ગુણઠાણા સુધી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
૧૨૭