________________
આહારકવિક, જિનનામ અને ઉચ્ચગોત્ર વિના ઓથે ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમોવ અને મિશ્રમો, વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, આતપ, સૂક્ષ્મત્રિક વિના ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક, જાતિચતુષ્ક, સ્થાવર અને તિર્યંચાનુપૂર્વી બાદ કરીને, મિશ્રમોહનીય ઉમેરતાં ૯૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સમ્યકત્વગુણઠાણે મિશ્રમોહનીય કાઢીને, સમો૦ અને તિર્યંચાનુપૂર્વી ઉમેરતાં ૯૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને દેશવિરતિગુણઠાણે ઓઘની જેમ ૮૭ પ્રકૃતિમાંથી મનુષ્યત્રિક વિના ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- તિર્યંચગતિમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્ધિક, મનુષ્યત્રિક, આહારકદિક, જિનનામ અને ઉચ્ચગોત્ર એમ કુલ-૧૫ વિના ૧૦૭ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે.
તિર્યંચગતિમાર્ગણામાં ઓથે જ્ઞાનાવ૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮+ તિર્યંચાયુ + નામ-પંદ-નરકદ્ધિકાદિ-૧૧ વિના] + નીચગોત્ર + અંત૦૫ = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* નરકત્રિકનો ઉદય નારકને, દેવત્રિકનો ઉદય દેવોને અને વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકને જ હોય છે, અન્યને ન હોય. જો કે વૈક્રિયલમ્બિવાળા તિર્યંચો વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિકનો ઉદય હોય છે પણ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા કરેલી હોવાથી, તિર્યંચને વૈક્રિયદ્ધિકનો ઉદય કહ્યો નથી.
* મનુષ્યત્રિક, જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય મનુષ્યને (૪) તિર્યંચગતિ + જાતિ-૫ + શ૦૩ [૦, તૈ૦, કા૦]+ ઔ અં૦ + સંઘ૦૬
+ સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + તિર્યંચાનુપૂર્વી + વિહા૦૨ = ૨૯ + પ્ર૭૭ [અગુરુલઘુ-૪, નિર્માણ, આતપ, ઉદ્યોત] સ્ત્રસાદિ ૧૦ + સ્થા૦૧૦ =પ૬
૧૦૧