Book Title: Atmashiksha Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્ત મુખે દીસે ભલી, કરતે કારમે નેહ, કનકલતા બાહિર જિસી, અભંતર પિતલ તેહ. ૫૫ પહિલી પ્રીતિ કરે રંગશું, મીઠા બેલી નાર; નરદાસ કરિયે આપણે, પછે મૂકે ટાકર માર. નારી મદન તલાવડ, બુ સયલ સંસાર; કાઢણુ હારે કે નહીં, બુડાવું બન વાર, ૫૭ વીસ વીસાના જે નર, કેઈ નહી તસવંક; પણ નારી સંગત તેહને, નિરો ચઢે કલંક. મુંજ અને ચંડ પ્રદ્યાતના, દાસીપતિ પામ્યા નામ; અભયકુમાર બુદ્ધિ આગલે, તેહ ઠગે અભિરામ. ૨૯ નારી નહીં રે બાપી, પણ એ વિષની વેલ; જે સુખ વાંચછે મુક્તિના, તે નારી સંગત મેલ. ૬૦ નારી જગમાં તે ભલી, જિયે જાયા પુરૂષ રતન; તે સતીને નિત્ય પાયે નમું, જગમાં તે ધન્ય ધન્ય. ૬૧ પા૫ ઘટ પૂરણ ભરી, તે લિયે શિર ભારઃ તે કિમ છૂટીશ જીવડા, ન કરી ધર્મ લગાર. ૬૨ તે ઈસું જાણે કુડકપટ, બલ બલય નુ છાંડ; તે છાંડીને જીવડા, જિન ધર્મનું ચિત્ત માંડ. ૩ જેણે વચને પર દુઃખીયે, જેણે હેયે પ્રાણુ ઘાત; કલેશે પડે નીજ આતમા, તજ ઉત્તમ તે વાત. ૬૪ જમતીમ પરસુખ દીજીએ, દુખ ન દીજે કંઈ દુખ દીજે દુખ પામીએ, સુખ દીજે જ સુખ હય. ૬૫ પરભાત નિંદા જે કરે, એર કૂડા દીએ આલ; For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81