Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
દુઃખ મહા સવિ ભજે, નય સેવકવંછિત પૂરણ સાહિબ અષ્ટમહા સિદ્ધિ નિત્ય નીવજે. ૨૪ સિધાર ભુપ તણું પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સરૂપ અનોપમ રૂપ કે લંછન સેહત જાસ હરી, તિસલા નંદન સમદ્ર મ કંદન લધુપણે કંપિત મેરૂ ગિરિ, નમે નય ચંદ વદન વિરાછત વીર જીણુંદ સુપ્રીત ધરી. ૨૫ ચોવીસ ઇનંદ તનાં ઈહ છંદ ભણે ભવિદ જે ભાવ ધરી, તસ રેગ વિગકુ જેગ ભેગ સવિ દુઃખ દોહગ દુર ટરે, તસ અંગણ બાર ન લાભે પાર સુમતિ તે ખાર હેપાર કરે કહેન સાર સુમંગલ ચાર ઘતે તસ સંપદ ભૂરીભરે. ૨૬ સંવેગી સાધુ વિભૂષન વંસ વિરાજીત શ્રી નય વિમલ જનાનંદકારી, તસ સેવકસંજમધાર સુધારકે ધીર વિમલ ગણી જયકારી,તાસદો બુજ વ્યંગસમાન શ્રી વિમલ મહાવ્રત ધારી કહે એ છંદ સુણે ભવિગંદકે ભાવ ધરીને ભણે નરનારી.
॥ अथ श्री ज्ञानपंचमीनी ढालो लीख्यते ॥
| ઢાઢ છે. જાલમ જોગીડારે, એ દેશી; શ્રી વાસૂyજ જનેસર વયથી, રૂપકુંભ કંચન કુંભ મુનિદાય; રોહિણી મંદીર સુંદર આવીયારે, નમીભવપુછે દંપત્તિ સેય. ૧ ચઉનાણિ વયણેરે દંપતિ મહીયાંરે, એ આંકણિક રાજા રાણિ નીજ સુત આઠને રે, તપ ફલની જ ભવધારી સબંધ;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 76 77 78 79 80 81