Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ હે; જમુના પ્રવાહનીલ શ્રૃંગરાજ પંખી નીલ જેહ અસેક ફુખ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગથે અતિવ નીલ મલ્લીનાથ દેવનીલ જાકે અંગ નીલહે. ૧૯ સુમિત્ર નરાંદ તણે વરનંદ સુચંદ્ર વદંન સેહાવત છે, મંદર ધીર સવેન રહીર સુસામ સરીર બિરાજીત હે; કજજલવાન સુક છપમાન કરે ગુણગાન નરિંદ ઘણે, મુનિ સુવ્રત સ્વામી તેણે અભિધાન લહે નય માંન આનંદ ઘણે. ૨૦ અરીહંત સરૂપ અને પમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજ વાણું સુધારસ મેઘ જલે ભવમાન સમાન સભૂરી, નમી નાથકે દર્શન સાર લહી કુણ વિષ્ણુ મહેસ ઘરે જે પરે, અબ માનવ મુઢ લહિ કુંણ સક્કર છોડકે કંકર હાથ ધરે. ૨૧ જાદવ વંશ વિભુપણ સાહિબ નેમિ જીણુંદ મહાનંદકારી, સમુદ્ર વિજય નરિંદ તણે સુતઉજજલ સંખ સુલક્ષણ ધારી; રાજૂલ નાર મુકી નિરધાર ગયે ગિરનાર કલેસ નિવારી, કજલ કાય સિવા દેવી માય નમે નય પાથ મહાવ્રતધારી. ૨૨ પ્રાર્શ્વનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત થે, સવિ રોગ વિજોગ જોગ મહા દુ:ખ દુર ગએ પ્રભુ ધાવતથે; અશ્વસેન નરેસ સપુતવિરાજીત ઘનાઘનવાન સમાનતનું, નય સેવક વંછીત પૂરણ સાહિબ અભિનવકાંમ કરિ રમનુ. ૨૩ કુકમઠ કુલંઠ ઉકંઠહઠી હઠ ભજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સૂવામા નંદન પુરૂષાદાણું બિરૂદ જસ છાજે; જસ નામ કે ધ્યાન થકે સવિ દેહગ દારિદ્ર
For Private And Personal Use Only

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81