Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સકલ સામગ્રી તે લહી, જેણે તરીય સંસાર; પ્રમાદવ ભવ કાં ભમે, કરી નિજ હિયે વિચાર. ૭૮ દિઓ ઉપદેશ લાગે નહીં, જે નવી ચેતે આપ; આપ સ્વરૂપ વિચારતાં, છુટી જે સબ પાપ. ૭૯ જિમ આઉખા દિન ગણે, વરસ માસ ઘડી માનઃ ચેતી સકે તે ચેતજે, જે હુઈ હિયડે સાન. ધન કારણ તું જલફલી, તિમ ધર્મ કરે થઈ શૂર; અનન્તભાવનાં પાપ સવી, ખીણમાં જાઈ દૂર. જે રચના દિ ઉગતી, તે રચના નહીં સાંજ ઈસુ જાણીને જીવડા, ચેતીને હોયડા માંય. આસ્થા અંબર જેવડી, મરવું પગલાં હેઠ; ધર્મ વિના જસ દિન ગયા, તેણે દૈવ્યની કીધી વેઠ. ૮૩ રે જીવ સુણ બાપડા, તુ મ કરીશ ગર્વ ગમાર, પરસરૂપ દેખી કરી, નિજ જિઉ સુવિચાર. કમિ કે નવી છૂટિયા, ઈન્દ્ર ચન્દ્ર નરદેવ; રાય રાણું મંડલીક વલી, અવર નર કુણ હેવ. ૮૫ વરસ દિવસ ઘર ધરી, આદિનાથ ભગવંત; કર્મ વસે દુઃખ તિણે લા, જે જગમાં બલવંત. ૮૬ પાસ જિર્ણોદ પ્રતિમા રહી, ઉપસર્ગ કિયે સુરંદ; તે ઉપસર્ગ ટાલિયે, પદ્માવતી પરણિંદ. કાને ખીલા ઘાલીયા, ચરણે સંધી ખીર; તેહુ નર કર્મ નડ્યા, ચાવીસમા શ્રીવીર. મલ્લિ માયા તપ કરી, પામ્યા સ્ત્રી અવતાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81