Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ સદ્ગુને આપવી. આ રીતે સદ્ગુણાનુ ધ્યાન કરવાથી સારા વિચારાની આકૃતિ ( thoughtforms) આપણી આસપાસ રમશે. આપણને સારાં કામે કરવાને ઉત્તેજન આપશે, અને આપણું મન નિર્મળ શુદ્ધ અને પવિત્ર થશે. આ હેતુથીજ જૈનધર્મમાં ચાર ભાવના અને બાર ભાવના ભાવવાનુ ક્માવેલું છે. આવી ભાવનાએ ભાવવાથી અથવા તેા પ્રેમ, વિવેક, સ`તેષ, ક્ષમા, સત્ય, સમભાવ, ઋજુતા, મનની સમાધાનતા વિગેરે ગુણાનું ક્રમસર ધ્યાન કરવાથી જ્યારે મન નિર્મળ થશે ત્યારે આત્મજ્યંતિને તે દ્વારા પ્રકાશતાં વાર પણ લાગશે નહિં અને આત્માની શક્તિએ ધીમે ધીમે પ્રકટ થવા માંડશે. વ્હાલા બંધુઓ ! આ રીતે તમારી જે શક્તિ તમે સદુપયેાગ કરતા રહેશે તે! ધીમે ધીમે વિશેષ શક્તિ જશે, અને છેવટે જે પદ ઉપર તીર્થંકરો અને અદ્વૈતા ઉભેલા છે, તે પદ પામવાને તમે લાયક અધિકારી બનશે. તેવા ઉચ્ચપદને વાસ્તે સર્વે આત્માએ લાયક અનેા અને આત્મમળમાં વિશ્વાસ રાખી તે પદ પામવાને વાસ્તે ચેાગ્ય માર્ગ ગ્રહણ કરતા થાએ, એવી અંતઃકરણની શુભ ભાવના સાથે આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરતાં એટલુંજ જણાવવાનું કેઃ—— ખીલે, તેના ખીલતી * Work out your own salvation, for you are a lamp unto yourself. 19 તમારા મેાક્ષ તમે જાતેજ સાધવાને પ્રયત્ન કરો, કારણ કે તમારા આત્માને દીપક તમે પોતેજ છે. પુરૂષાર્થ કરી, અને આ ભવમાં નહિ તેા આવતા ભવમાં જરૂર તમે ઉચ્ચપદ પામશે; અને આ માર્ગે ચાલવાના જે પળે તમે નિશ્ચય કર્યો તે પળતે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહિ. સમાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81